Gram Panchayat Election/ નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

જેતપુર તાલુકામાં પણ 105 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. વૃદ્ધા જેતપુર તાલુકાના સેલુકા ગામના રહેવાસી છે. હાલી-ચાલી ન શકતા માજીને  યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. 

Top Stories Photo Gallery
મતદાન નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજ રોજ  રવિવારે વહેલી સવારથી જ મતદાન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હત. ભારે ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે પણ લોકો હોંશે હોંશે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.  મતનને પોતાની પવિત્ર ફરજ સમજીને કેટલાક વયસ્ક લોકો પણ ઠંડી અને સ્વાસ્થયની  પરવા કર્યા વિના મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મોટા પાયે યુવાનો અને વૃદ્ધો લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં કેટલાક યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવા પહોંચ્યા છે. તો દિવ્યાંગ મતદારો અને 100થી વધુ ઉંમરના લોકો પણ અનેક મુશ્કેલીઓ વેઠી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. તો કેટલક સ્થળોએ 100+ મહિલાઓ પણ મતદાન કરવા માટે પહોંચી હતી.

prasant isor 2 નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

બોડેલી ખાતે એક લકવા ગ્રસ્ત યુવકે મતદાન કર્યું હતું. અલીખેરવા ગ્રાં.પ.ની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. યુવક લકવા ગ્રસ્ત હોવાથી તે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

prasant isor 3 નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

જ્યારે થરાદ ખાતે પણ ભારે ઠંડી વચ્ચે  મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. થરાદ તાલુકાના આજાવાડા ગામે 103 વર્ષીય મહિલાએ મતદાન કર્યું હતું. 103 વર્ષીય વૃદ્ધા ભારે ઉત્સાહ ભેર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જિલ્લામાં સવારથી જ પંચાયતની ચૂંટણી માટે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.

નવવધૂ નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

તો નવસારી જિલ્લાના ચીખલીના થાલા ગામે નવવહુ મતદાન કરવા માટે પહોંચી હતી. લગ્નના ફેરા ફર્યા બાદ કન્યા મતદાન કરવા પહોંચી હતી. મતદાનને પોતાનો અધિકાર સમજી મતદાન કર્યું હતું.

107 નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

મોડાસાના ટીંટીસરમાં પણ શતાયુ વૃદ્ધાએ  મતદાન કર્યું હતું. 107 વર્ષના નાથીબાએ મતદાન કર્યું હતું. 107 વર્ષના નથીબા  72 સભ્યોનું કુટુંબ ધરાવે છે . ગામની પ્રા શાળા માં.107 વર્ષના નાથીબાએ મતદાન કર્યું હતું.

105 નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

જેતપુર તાલુકામાં પણ 105 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. વૃદ્ધા જેતપુર તાલુકાના સેલુકા ગામના રહેવાસી છે. હાલી-ચાલી ન શકતા માજીને  યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી.

ઉનગઢ 1 નવોઢાથી લઈ વૃદ્ધાઓએ રાખ્યો રંગ, ઉત્સાહભેર પહોંચ્યા મતદાન કરવા..!!

નાગનેસ ગ્રામ પંચાયત માં 117 વર્ષ ની વૃદ્ધ મહિલા એ મતદાન કર્યું હતું. યુવાનો ને પ્રેરણા મળે તેવી વૃદ્ધ મહિલા એ મતદાન કરી લોકશાહી ના પર્વ ની કરી ઉજવણી હતી. પરિવાર ના સભ્ય સાથે 117 વર્ષ ના વૃદ્ધ મહિલા એ નાગનેસ ગ્રામ પંચાયત માં મતદાન કર્યું હતું.

Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!

National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો 

National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો 

Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય

Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ