Toolkit/ દિશા રવિને પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા જામીન, 13 ફેબ્રુઆરીએ કરી હતી ધરપકડ

ટૂલકિટ કેસમાં ધરપકડ થયેલી એક્ટિવિસ્ટ દિશા રવિને પટિયાલા હાઉસ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તેને એક લાખના અંગત બોન્ડ પર જામીન મળી ગયા છે. દિશાની પોલીસે-ચાર દિવસના પોલીસ રિમાન્ડ માંગ્યા હતા. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે દિશા રવિને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે 5 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. […]

India
disha ravi 5 દિશા રવિને પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા જામીન, 13 ફેબ્રુઆરીએ કરી હતી ધરપકડ

ટૂલકિટ કેસમાં ધરપકડ થયેલી એક્ટિવિસ્ટ દિશા રવિને પટિયાલા હાઉસ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તેને એક લાખના અંગત બોન્ડ પર જામીન મળી ગયા છે. દિશાની પોલીસે-ચાર દિવસના પોલીસ રિમાન્ડ માંગ્યા હતા. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે દિશા રવિને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે 5 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી.

ટૂલકિટ કેસ: દિશા રવિને એક દિવસની પોલીસ કસ્ટડી, 23 ફેબ્રુઆરીએ જામીન અરજી પર સુનાવણી - Gujarat ExclusiveGujarat Exclusive

6 જાન્યુઆરીના દિવસે લાલ કિલા પર થયેલી હિંસાના મામલામાં જમ્મૂથી બે આરોપીઓની ધરપકડ

દિશા રવિને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના વિશેષ સેલે કોર્ટને જણાવ્યું હતું કે શાંતનુ અને નિકિતા જૈકબ બે આરીપી છે. ત્યાંની કોર્ટ દ્વારા શાંતનુને 10 દિવસની ટ્રાંઝિટ બેલ આપવામાં આવી છે. નિકિતા જેકબને હાઈકોર્ટ તરફથી ટ્રાન્ઝિટ બેલ મળી છે. દિશા રવિએ તેમના પરના તમામ આરોપો શાંતનુ અને નિકિતા પર મુક્યા છે. એક્ટિવિસ્ટ દિશા રવિને ખેડૂત આંદોલનને ભડકાવવા માટે ટૂલ કિટ બનાવવાના આરોપમાં દિલ્હી પોલીસે પકડી હતી. તેથી દિલ્હી પોલીસની સામે તમામ આરોપીઓને રૂબરૂ પૂછપરછ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ટૂલકીટ કેસમાં દિલ્હી પોલીસની વિશેષ સેલએ બેંગલુરુથી 21 વર્ષની ક્લાઇમેન્ટ એક્ટિવિસ્ટ દિશા રવિની 14 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. 21 વર્ષીય કાર્યકર ફ્રાઇડે ફોર ફ્યુચર અભિયાનના સ્થાપકોમાંથી એક છે. અમને જણાવી દઈએ કે 4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે ટૂલકીટને લઇને કેસ નોંધ્યો હતો.