transfer/ રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ

આજે રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ આપવામાં આવ્યા છે.રાજય સરકાર ની ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી દ્વારા મોડી સાંજે બદલી આદેશો કર્યા હતા

Top Stories Gujarat
20 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે રાજ્ય સરકારે તમામ વિભાગોમાં બદલીના આદેશો આપી દીધા છે,છેલ્લા બે મહિનાથી સતત બદલી થઇ રહી છે, આજે રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ આપવામાં આવ્યા છે.રાજય સરકાર ની ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી દ્વારા મોડી સાંજે બદલી આદેશો કર્યા હતા, આ બદલીના આદેશ ઘણાબધા પ્રાધ્યાપકોમાં કુશીની લહેર જોવા મળી હતી.

11 1 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ

ઉલ્લેખનીય છે કે ચૂંટણીની આચારસંહિતા ટૂંક સમયમાં જ લાગી જશે,રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા જ બદલીનો દૈાર યથાવત જોવા મળી રહ્યો છે

13 1 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ

14 1 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ15 1 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ16 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ17 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ18 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ19 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ12 1 રાજ્યની સરકારી કોલેજમાં ફરજ બજાવતા 117 પ્રાધ્યાપકોની જિલ્લા ફેર બદલીના આદેશ