Not Set/ OnePlus 6T McLaren એડીશન ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસીફીકેશન

કંપનીએ પોતાની 5 મી એનીવર્સરી ઇવેન્ટમાં જાહેરાત કરી હતી કે આ ફોનનું વેચાણ 13 ડીસેમ્બરથી શરુ થશે. ચાઈનીઝ સ્માર્ટફોન બનાવતી કંપનીએ બુધવારે 10 GB  ‘6T McLaren Edition’ ફોન ભારતની માર્કેટમાં લોન્ચ કર્યો હતો. 13 ડીસેમ્બરથી નવી દિલ્લીનાં સ્ટોર પરથી વેચાણ શરુ થયું છે. આ સ્ટોર એક અલગ જ અનુભવ આપશે ગ્રાહકોને. આ ફોન માટે ઓપન […]

Top Stories India Trending
onplus 3 OnePlus 6T McLaren એડીશન ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસીફીકેશન

કંપનીએ પોતાની 5 મી એનીવર્સરી ઇવેન્ટમાં જાહેરાત કરી હતી કે આ ફોનનું વેચાણ 13 ડીસેમ્બરથી શરુ થશે. ચાઈનીઝ સ્માર્ટફોન બનાવતી કંપનીએ બુધવારે 10 GB  ‘6T McLaren Edition’ ફોન ભારતની માર્કેટમાં લોન્ચ કર્યો હતો.

13 ડીસેમ્બરથી નવી દિલ્લીનાં સ્ટોર પરથી વેચાણ શરુ થયું છે. આ સ્ટોર એક અલગ જ અનુભવ આપશે ગ્રાહકોને.

આ ફોન માટે ઓપન સેલ 15 ડીસેમ્બરથી શરુ થશે. એટલે 15 ડીસેમ્બરથી તમે આ ફોનને ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પરથી ખરીદી શકશો.

oneplus 6t mclaren edition 1544526626 OnePlus 6T McLaren એડીશન ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસીફીકેશન
Oneplus 6T McLaren Edition Launched in India, Know the Price, Specifications

આ ફોનનાં લોન્ચ સાથે કંપની પોતાની 5 મી એનીવર્સરી પણ ઉજવી રહી છે. લોન્ચ ઓફરમાં 1500 રૂપિયાનું કેશબેક, આ માટે એક્સીસ બેંકનાં કાર્ડથી પેમેન્ટ કરવાનું રહેશે. એમેઝોન પર 2000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળશે. એનીવર્સરી ઓફરનો લાભ 15 થી 24 ડીસેમ્બર વચ્ચે લઇ શકો છો.

આ ફોનની ભારતમાં કિંમત છે 50,999 રૂપિયા.

WARP Charge 30 ચાર્જીંગ ટેકનોલોજી, 20 મીનીટમાં થઇ જશે ફુલ બેટરી ચાર્જ

3700mAh બેટરી

256GB ઇન્ટરનલ સ્ટોરેજ

10GB RAM (રેન્ડમ એક્સેસ મેમરી)