ધોળકા/ ચોથા માળેથી પટકાતા બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

ધોળકામાં ચોથા માળેથી પટકાતા બાળકનું મોત કરુણ મોત નીપજ્યું છે.

Gujarat Top Stories Others
YouTube Thumbnail 4 2 ચોથા માળેથી પટકાતા બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ
  • ધોળકામાં ચોથા માળેથી પટકાતા બાળકનું મોત
  • સાત વર્ષનો બાળક ચોથા માળથી પટકાતા થયું મોત
  • બિલ્ડરની બેદરકારીથી મોત નિપજ્યાનો આક્ષેપ

Dholka News: બિલ્ડિંગ પરથી પડી જતાં વધુ એક બાળકના મોતની ઘટના સામે આવી છે. ધોળકામાં ચોથા માળેથી પટકાતા બાળકનું મોત કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, ધોળકાના કલિકુંડમાં આવેલ બાલાજી એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. જયારે સાત વર્ષનો બાળક ચોથા માળથી પટકાતા મોત નીપજ્યું છે. બાળકના મોત બાદ પરિવારજનોએ બિલ્ડરની બેદરકારીથી મોત નિપજ્યાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે, બિલ્ડિંગમાં બારીની કોઈ આડસ રખાઇ જ નહી. જેથી તેમને તેમનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે.

જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જયારે કોઈ બાળક બિલ્ડિંગ પરથી પટકાઈને મોતને ભેટ્યો હોય આવી ઘટના અવારનવાર સામે આવી છે. તેમ છતાં માતા-પિતા તેમના બાળકને રમવા માટે બાલ્કની અને બારીમાં બેસાડે છે. માતા-પિતાએ હમેસા પોતાના બાળકને ક્યાં રમવા માટે બેસાડે છે તે ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો