Fashion/ દિવાળીમાં આ રીતે ઝટપટ કરશો ‘Makeup’, તો દેખશો પરફેક્ટ

દિવાળીનો તહેવાર માત્ર ઘરને જ સજાવવું નથી પંરતુ પોતાને પણ સજાવવાનો હોય છે. આમ તો તહેવારોમાં તૈયાર થવું સૌને ગમે પણ દિવાળીની વાત કંઇક ખાસ છે. સજી-ધજીને તૈયાર થવામાં  મેકઅપ ખુબ જ  મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

Fashion & Beauty Lifestyle
a 47 દિવાળીમાં આ રીતે ઝટપટ કરશો 'Makeup', તો દેખશો પરફેક્ટ

દિવાળીનો તહેવાર માત્ર ઘરને જ સજાવવું નહીં પંરતુ પોતાને પણ સજાવવાનો હોય છે. આમ તો તહેવારોમાં તૈયાર થવું સૌને ગમે પણ દિવાળીની વાત કંઇક ખાસ છે. સજી-ધજીને તૈયાર થવામાં  મેકઅપ ખુબ જ  મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તમે તમારા પહેરવેશ મુજબ મેકઅપનો ઉપયોગ કરી શકો છો. કપડા ભારે પહેર્યા હોય તો મેકઅપ લાઈટ કરી શકો છો. અહિયાં અમે તમને જાણવી શું કે, દિવાળી પર કેવો મેકઅપ કરવો જોઈએ…તો આવો જાણીએ જેમાં તેમારો લુક લાગશે એકદમ પરફેક્ટ…

મેકઅપ માટે તમારી સ્કીનને કરો તૈયાર

મેકઅપ કર્યા પહેલા તમારી સ્કીન પર ઓયલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો, જો તમે મોઈશ્ચરાઈઝર લગાવવા નથી માંગતા તો તમે તમારી સ્કીન પર સીરમ પણ લગાવી શકો છો.

Charlotte's Magic Cream – Limited Edition Moisturiser | Charlotte Tilbury

હોઠ પર લગાવો લિપ બામ

જે રીતે સ્કીન પર ફાઉન્ડેશન લગાવ્યા પહેલા મોઈશ્ચરાઈઝર જરૂરી છે, એ જ રીતે હોઠ પર લિપસ્ટિક લગાવ્યા પહેલા લિપ બામ લગાવી જરૂરી છે.

Lip Balm Makeup - Long-Lasting Moisture & Lip Color - Maybelline

આવો હોવો જોઈએ મેકઅપ બેસ

મોઈશ્ચરાઈઝર લગાવ્યા બાદ સ્કીન ટોન મુજબ તમારી સ્કીન પર ફાઉન્ડેશન લગાવો. બાદમાં ડાર્ક સર્કલને છુપાવવા માટે કન્સિલર અપ્લાઈ કરો.

जानें, फाउंडेशन यूज़ करने का सही तरीका | The Right Way To Use A Foundation  - Hindi Boldsky

આઈ મેકઅપ હોવો જોઈએ બોલ્ડ

દિવાળી પર બોલ્ડ આઈ મેકઅપ કરો. કેમ કે તહેવાર પર બોલ્ડ આઈ મેકઅપ સારો લુક આપે છે. કાજલ, આઈ લાઈનર, મસ્કરા અને આઈશેડો લગાવી આંખોને યુનિક લુક આપો.

ऐसे करें करवाचौथ पर आसान मेकअप Easy Karwachauth Makeup Tutorial 2018 Step  By Step In Hindi - YouTube

સ્કીન  પર લો માટે બ્લશર એપ્લાઇ કરો

દિવાળી પર ચીક્સને ગ્લેમરસ લુક આપવા માટે સિમરિંગ બ્લશર એપ્લાઇ કરો. તમે પિંક કે પીચ બ્લશ ઓન લગાવી શકો છો.

Hijab & Heels | Pilih Warna Blusher Yang Sesuai Tona Kulit Anda, Jangan  Nampak Macam Badut Pula!

હોઠને આપો હોટ લુક

ફેસ્ટિવ સીજનમાં બોલ્ડ અને ડાર્ક કલર્સ સારા લાગે છે, એટલા માટે રેડ, પ્લમ, હોટ પિંક, મરુન જેવા કલર્સ તમે હોઠ પર એપ્લાઇ કરી શકો છો. આ કલર્સ તમને ટ્રેન્ડી ફેસ્ટિવ લુક આપશે.

tom ford summer 2014 makeup | Eye Color Quad ($75.00) | Tom ford beauty,  Makeup, Celebrity makeup artist

હેર સ્ટાઈલ

દિવાળી પર વાળને ખુલા રાખવા રિસ્કી હોય શકે છે, એટલા માટે સારું છે કે, તેમે તમારા વાળાને બાંધીને રાખો. હેર સ્ટાઈલમાં તેમે સાઈડ બ્રેડ અથવા તો, ગજરા બન બનાવી શકો છો.

Bride hair book💓👰 . . #hairbyme #bridehairbook #makeup  @mishavigmakeupstudio #trendy #indianstyle #hairbun #flow… | Bride  hairstyles, Big bun hair, Bun hairstyles

થઇ ગયા તમે દિવાળી રેડી

તો રાહ શેની જોવો છો..! પહેરો ફેસ્ટિવ ડ્રેસ અને જ્વેલરી અને આ મેકઅપ ટીપ્સ ફોલો કરી થઇ જાવ દિવાળી માટે તૈયાર.

TRADITIONAL INDIAN WEDDING GUEST MAKEUP TUTORIAL | Sunset Halo Smokey Eye -  Beauty Spies