sharad purnima/ શરદ પૂનમે ધન પ્રાપ્તિ માટે રાત્રે 12 વાગ્યા પછી કરો આ ઉપાય, ચમકી જશે નસીબ

શરદ પૂર્ણિમાના દિવસે આટલું કરવાથી પ્રાપ્ત થશે અપાર ધન – તંદુરસ્ત શરીર અને મનની શાંતિ  31-10-2020 રાત્રે શરદ પૂર્ણિમા માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાનું મહત્વ એટલે છે કે આ દિવસથી શરદ ઋતુનો આરંભ થાય છે. આ દિવસે ચંદ્ર સંપૂર્ણ હોય છે અને ૧૬ કલાએ યુક્ત હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાંથી […]

Dharma & Bhakti
sharad punam po શરદ પૂનમે ધન પ્રાપ્તિ માટે રાત્રે 12 વાગ્યા પછી કરો આ ઉપાય, ચમકી જશે નસીબ
  • શરદ પૂર્ણિમાના દિવસે આટલું કરવાથી પ્રાપ્ત થશે અપાર ધન – તંદુરસ્ત શરીર અને મનની શાંતિ 
  • 31-10-2020 રાત્રે શરદ પૂર્ણિમા માનવામાં આવે છે.
  • શરદ પૂર્ણિમાનું મહત્વ એટલે છે કે આ દિવસથી શરદ ઋતુનો આરંભ થાય છે. આ દિવસે ચંદ્ર સંપૂર્ણ હોય છે અને ૧૬ કલાએ યુક્ત હોય છે.
  • એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાંથી અમૃતની વર્ષા થાય છે જે ધન – પ્રેમ અને તંદુરસ્તી આપે છે.
  • ચંદ્ર પ્રેમ અને કલાથી પરિપૂર્ણ હોવાથી શ્રી કૃષ્ણ ભગવાને આ દિવસે મહારાસ રચી હતી.
  • આ દિવસે આ પ્રયોગ કરવાથી ચોક્કસપણે ફાયદો થાય છે.
  • આ દિવસે બને તો ઉપવાસ રાખવો.ખાલી જલ અને ફળ અને દૂધ ખાવા. શરીર જો ખાલી હશે તો તમે ચંદ્રનું અમૃત વધારે પી શકશો.
  • આ દિવસે ખાલી સફેદ કલરના કપડા પહેરવા કાળા કે ઘાટા કલરના કપડા પહેવા નહિ.
  • સારા સ્વાસ્થ માટે તમે રાત્રે સ્નાન કરીને ગાયના દૂધની ખીર બનાવી અને રાત્રે ૧૨ વાગે ચંદ્રમાંની સામે મૂકવી એમાં તુલસીનું પાન મૂકવું અને સવારે ૫ વાગે ઉઠીને આરોગી લેવી. આ ખીરને અમૃત માનવામાં આવે છે જેથી તમારા સ્વાસ્થની તકલીફ દૂર થઇ જશે.
  • ખીરને કાચના – માટીના કે ચાંદીના વાસણમાં મૂકવી ચાંદીનું વાસણ પણ શુભ માનવામાં આવે છે.
  • ધન પ્રાપ્તિમાટે રાત્રે ૧૨ વાગ્યા પછી ઘી નો દીવો પ્રગટાવી માં લક્ષ્મીની સામે ૧ ગુલાબનું ફૂલ અને ગુલાબનો હાર ચઢાવવો અને ગુલાબનું અત્તર લગાડવું અને બાકીનું અત્તર ત્યાં રહેવા દેવું અને સવારે પાછું લઇ લેવું અને પ્રસાદ રૂપે તેને રોજ લગાવવું આટલું કરવાથી અપાર ધનના યોગ પ્રબળ બનશે.
  • હ્રી શીમહાલક્ષમ્યે નમ:” ના મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.
  • પ્રેમ માટે “સોમ સોમેસ્વરાય” ના મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો અને સામે દૂધની વાડકી રાખવી અને બીજે દિવસે સવારે તે દૂધ શિવલિંગ પર ચઢાવવું.

શિવધારા જ્યોતિષ
( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (
9898766370,6354516412)

 

આ પણ વાંચો-  Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ

આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…