આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412) શિવધારા જ્યોતિષ આજનું પંચાંગ: તારીખ :- ૨૩-૦૪-૨૦૨૪, મંગળવાર તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ પૂનમ રાશી :-   તુલા  (ટ,ત) નક્ષત્ર :-   ચિત્રા             (રાત્રે ૧૦:૩૨ સુધી.) યોગ :-    વ્રજ             (સવારે ૦૫:૦૪ સુધી. એપ્રિલ-૨૪) કરણ :-    વિષ્ટિ            (બપોરે ૦૪:૨૨ સુધી.) […]

Dharma & Bhakti Top Stories
Beginners guide to 2024 04 22T184228.161 આ રાશિના જાતકોનો વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૨૩-૦૪-૨૦૨૪, મંગળવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ પૂનમ
 • રાશી :-   તુલા  (ટ,ત)
 • નક્ષત્ર :-   ચિત્રા             (રાત્રે ૧૦:૩૨ સુધી.)
 • યોગ :-    વ્રજ             (સવારે ૦૫:૦૪ સુધી. એપ્રિલ-૨૪)
 • કરણ :-    વિષ્ટિ            (બપોરે ૦૪:૨૨ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • મેષ                                                 તુલા
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

૦૬.૧૨ એ.એમ                                 ૦૭.૦૩ પી.એમ.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
 • ૦૬.૩૮ પી.એમ.                    ü ૦૫:૩૮ એ.એમ.
 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

બપોરે ૧૨:૧૨ થી બપોરે ૦૧:૦૩ સુધી.      ü બપોરે ૦૩.૫૦ થી ૦૫.૨૫ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે હનુમાન જયંતિ છે.·        પૂનમની સમાપ્તિ       સવારે ૦૫:૨૦ સુધી.એપ્રિલ-૨૪·

 • તારીખ :-        ૨૩-૦૪-૨૦૨૪, મંગળવાર / ચૈત્ર સુદ પૂનમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૧ થી ૧૨:૩૭
અમૃત ૧૨:૩૭ થી ૦૨:૧૪
શુભ ૦૩:૫૦ થી ૦૫:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૭ થી ૦૯:૫૦
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૭
 • મેષ (અ, લ , ઈ) :-
 • પ્રવાસ અને મનોરંજનની તકો મળે.
 • અભ્યાસમાં રુચિ રહેશે.
 • મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
 • નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
 • શુભ કલર: મરૂન
 • શુભ અંક: ૯

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
 • સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
 • કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
 • તમારી વાણી પર નિયંત્રણ રાખો..
 • શુભ કલર: જાંબલી
 • શુભ અંક: ૭

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • દિવસ તમારા માટે સારો છે.
 • અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે.
 • વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે..
 • વેપારમાં મોટું રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
 • શુભ કલર: વાદળી
 • શુભ અંક: ૫

 

 • કર્ક (ડ, હ) :-
 • નવી જવાબદારી મળી શકે છે.
 • રાજકીય અને સામજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે.
 • શાતિર લોકોથી સાવધાન રહો.
 • જીવનસાથીનો સહયોગ મળશે.
 • શુભ કલર: સફેદ
 • શુભ અંક: ૩

 

 • સિંહ (મ, ટ) :-
 • દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહે.
 • બિનજરૂરી વિવાદમાં ન પડવું.
 • સ્વાસ્થનું ધ્યાન રાખો.
 • નવા કામની શરૂઆત કરવી નહીં.
 • શુભ કલર: પર્પલ
 • શુભ અંક: ૨

 

 • કન્યા (પ, ઠ, ણ) :-
 • તમારું બનતું કામ બગડી શકે છે.
 • બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
 • વાણી પર કંટ્રોલ રાખો.
 • વાદ-વિવાદથી દૂર રહો.
 • શુભ કલર: ચોકલેટી
 • શુભ અંક: ૬

 

 • તુલા (ર, ત) :-
 • દિવસ તમારા માટે સારો રહેશે.
 • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
 • તમે પ્રોપર્ટીને લઈને નિર્ણય લઈ શકે.
 • સાસરિયા પક્ષથી ફાયદો થાય.
 • શુભ કલર: નારંગી
 • શુભ અંક: ૪

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • પરિવારમાં માંગલિક કાર્યના યોગ છે.
 • મોટી જવાબદારી મળી શકે છે.
 • નોકરીયાત લોકો માટે પ્રમોશનની સંભાવના છે..
 • શેર માર્કેટમાં કામ કરતા લોકોને ફાયદો રહે.
 • શુભ કલર: લીલો
 • શુભ અંક: ૮

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • અનિચ્છનીય બનાવ બની શકે.
 • વેપારમાં મોટું રોકાણ કરવું નહીં.
 • પરિવારમાં ઝઘડા થઈ શકે.
 • શત્રુ પક્ષનો વિજય થશે.
 • શુભ કલર: આસમાની
 • શુભ અંક: ૨

 

 • મકર (ખ, જ) :-
 • પ્રોપર્ટી સંબંધિત રોકાણમાં સાવધાની રાખો.
 • તમને મોટું નુકસાન થઈ શકે છે.
 • શત્રુ પક્ષો પ્રબળ થશે.
 • પત્ની સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
 • શુભ કલર: પોપટી
 • શુભ અંક: ૯

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • મહેમાનનું આગમન થઈ શકે છે.
 • ધન લાભ થઈ શકે છે.
 • ધાર્મિક યાત્રા પર જવાય.
 • માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
 • શુભ કલર: વાયોલેટ
 • શુભ અંક: ૬