Video/ અમેરિકામાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ, આ સોંગ પર લોકો મન મુકીને વરસ્યા

અમેરિકામાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ થયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. અમેરિકાના એટલાન્ટામાં ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.

Gujarat Others
ડાયરામાં
  • કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ
  • અમેરિકાના એટલાન્ટામાં કાર્યક્રમનું આયોજન
  • કિર્તીદાન ગઢવીએ અનેક ગીત રજૂ કર્યા
  • લોકોએ કિર્તીદાન પર ડોલર ઉડાવ્યા

અમેરિકામાં કિર્તીદાન ગઢવી ના ડાયરામાં ડોલરનો વરસાદ થયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. અમેરિકાના એટલાન્ટામાં ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિર્તીદાન ગઢવીએ હિન્દી ફિલ્મના ગીત રજૂ કર્યા હતા. દરમિયાન લોકોએ કિર્તીદાન પર ડોલર ઉડાવ્યા હતા. અહીંના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગુજરાતનું ફ્રેમસ સોંગ ‘લીલી લીંબડી રે નાગરવેલ નો છોડ’ ગાતા લોકોએ મન મૂકીને ડોલર ઉડાવ્યા હતા. જેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો :ગુજરાતમાં ભર શિયાળામાં વરસાદની આગાહી, સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો

નોંધનીય છે કે, લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીના મોઢે અનેક લોકપ્રિય ગરબા સાંભળી ગુજરાતીઓ સહિત ત્યાંના સ્થાનિકો કોરોના મહામારીનું દુખ અને વ્યથા ભૂલવાની કોશિશ કરી રહ્યા છે. જેના કારણે કિર્તીદાનના ડાયરામાં ડોલરનો વરસાદ પણ કર્યો હતો. કિર્તીદાન ગઢવી એન્ડ ટીમ દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

તો બીજી બાજુ અમદાવાદમાં યોજાયેલા લોકડાયરામાં ઉર્વશી રાદડિયા પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઉના ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯ કેસ નોંધાયા

આ પણ વાંચો :કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી