Holi News: હોળીનો તહેવાર એટલે એક એવો તહેવાર જેમાં મજાક, આનંદ, ઉલ્લાસ લઈને આવે છે. હોળી આવતાની સાથે જ લોકોના ચહેરા પર ખુશી છવાયેલી દેખાય છે. બજારમાં રંગબેરંગી, પિચકારીને જોઈ બાળકોનું મન લલચાવા લાગે છે. દુકાનો, નાની લારીઓ વગેરે રંગ, ગુલાલથી સજી ઉઠે છે. મીઠાઈઓની દુકાનોમાં વિવિધ ફરસાનો અને મીઠાઈની લાંબી લાઈનો લાગે છે. આ 5 વસ્તુઓ જેના વિના હોળી ફિક્કી લાગે છે.
રંગ-ગુલાલ– હોળી પર મહેમાનો, દોસ્તોને રંગોથી રંગવામાં આવે છે. આ દિવસે નવો ગુલાલ જ વાપરવો. તેના વિના હોળી અધૂરી મનાય છે.
ગુજીયા– આમ તો ઘણા પકવાનો બને છે, પણ ગુજીયા વિના તહેવાર અધૂરો મનાય છે. જો સમયનો અભાવ છે તો બહારથી ગુજીયા મંગાવી લેવા.
ઠંડાઈ– હોળીના દિવસે સવારે ઠંડાઈ જરૂર પીવી જોઈએ. જો મન હોય તો બજારમાં ઈન્સટન્ટ ઠંડાઈ મળે છે તેને દૂધમાં ભેળવીને પીવી જોઈએ,
દહીં વડા– આ દિવસે મોટાભાગના ઘરોમાં દહીંવડા બનાવવામાં આવે છે. મીઠાઈ ખાધા બાદ દહીંવડા ખાવા જોઈએ. ઘરે પણ દહીંવડા બનાવીને ખાઈ શકાય છે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્ય
