Not Set/ DPS સ્કુલ કૌભાંડ / મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત ધરપકડથી બચવા માટે હવે  HC ના શરણે…. 

અમદાવાદમાં આવેલ DPS ઈસ્ટના ખોટા પુરાવાઓ રજુ કરવા બાદલ શાળાના સંચાલક પૂજા મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદ દાખલ થયા બાદ ત્રણે અત્યાર સુધી પોલીસ પકડ થી દૂર છે. અને મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં  આગોતરા જામીન અરજી કરી […]

Top Stories Ahmedabad Gujarat
gandhinagar 19 DPS સ્કુલ કૌભાંડ / મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત ધરપકડથી બચવા માટે હવે  HC ના શરણે.... 

અમદાવાદમાં આવેલ DPS ઈસ્ટના ખોટા પુરાવાઓ રજુ કરવા બાદલ શાળાના સંચાલક પૂજા મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદ દાખલ થયા બાદ ત્રણે અત્યાર સુધી પોલીસ પકડ થી દૂર છે. અને મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં  આગોતરા જામીન અરજી કરી હતી.

અમદાવાદ ઇસ્ટ/ DPS સ્કુલ સંચાલિકા મંજુલા શ્રોફ, હિતેન વસંત ઘર છોડી અજ્ઞાતવાસમાં …

ગઈકાલે કોર્ટમાં DPSના સંચાલકો મંજુલા શ્રોફ અને હિતેન વસંત અને અનીતા દુઆની જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો અને ત્રણેયની જમીન અરજી ફગાવી દીધી હતી.

ત્યારે હવે ફરી એકવાર આ ત્રણે મંજુલા પૂજા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ HC ના શરણે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટ દ્વારા જમીન અરજી ફગાવી દેવતા તેમની ધરપકડ નિશ્ચિત માનતી હતી. પરંતુ હવે ધરપકડથી બચવા માટે આ ત્રણેય હવે HC નું શરણું લીધું છે.

હવે આ ત્રણેય આરોપીઓએ આગોતરા જામીન માટે ગુજરાત HC માં અરજી કરી છે. આ અંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે અરજી ફગાવી હતી. હવે ગુજરાત  HC માં આગામી શુક્રવારે આ કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલમાં આ ત્રણેય ધરપકડથી બચવા  ભૂગર્ભમાં સંતાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.