DEFENCE/ પોખરણમાં ટેન્કને ઉડાવતી મિસાઈલ સિસ્ટમનું DRDO દ્વારા સફળ પરીક્ષણ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે MPTGMને લઈ કહ્યું કે, આ આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું પગલું છે. મિસાઈલ…….

India
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 48 પોખરણમાં ટેન્કને ઉડાવતી મિસાઈલ સિસ્ટમનું DRDO દ્વારા સફળ પરીક્ષણ

New Delhi : ભારતીય લશ્કરે દુશ્મનોના ટેન્કને વિશાન બનાવી શકે તે માટે સક્ષમ સ્વદેશી મેઈન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ સશ્ત્ર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે. બાદમાં સેનામાં સામેલ કરવામાં આવશે. જેને DRDO દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO અને ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે MPTGMને લઈ કહ્યું કે, આ આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું પગલું છે. મિસાઈલ ફાયરિંગ પરીક્ષણ સફળ રહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે એમટીજીએમ ટેન્ડેમ વોરહૈડ સિસ્ટમનું ટ્રાયલ પૂરુ થઈ ગયયું છે.

MPATGM - Wikipedia

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઉચ્ચ શ્રેણીની ટેકનોલોજીને સાબિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ હથિયારને બનાવવામાં આવ્યું છે. જેનું પરીક્ષણ 13 એપ્રિલે પોખરણમાં ફાયરિંગ રેન્જમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ હથિયાર દિવસ અને રાત બંને સમયે ઉપયોગી નિવડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહની રેલીમાં ભાજપ તાકાત બતાવશે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રવાસ નક્કી થવાનો બાકી

આ પણ વાંચો:ભાજપને સૌથી મોટુ દાન આપનાર મેઘા એન્જિનયરિંગ કંપની પર CBIની કાર્યવાહી

આ પણ વાંચો:ભારતમાં આરોગ્યની સ્થિતિ સુધારવા યોગ્ય વિશ્લેષણ અને પગલા લેવા જરૂરી: લેન્સેટ