Not Set/ બૉલીવુડમાં ફરી ડ્રગ્સકાંડનું ભુત ફરી વળ્યું, વાંચો ક્યાં અભિનેતાની પોલીસે કરી ધરપકડ

બોલિવૂડ જગતમાં ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી અનેક બોલિવૂડ હસ્તીઓની ધરપકડ અને પૂછપરછ પણ થઈ હતી. ત્યારે બોલિવૂડના જાણિતા અભિનેતા દિલીપ તાહિલના પુત્ર ધ્રૂવ તાહિલની ડ્રગ્સ ખરીદવાના આરોપીમાં મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલે ધરપકડ કરી હતી. ધ્રુવ પર ડ્રગ્સ ખરીદવાનો અને ડ્રગ્સનાં ખરીદ-વેચાણમાં શામેલ અન્ય આરોપી મુજમ્મિલ અબ્દૂલ રહેમાન શેખને પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. બંને […]

India Entertainment
arrest thinkstock બૉલીવુડમાં ફરી ડ્રગ્સકાંડનું ભુત ફરી વળ્યું, વાંચો ક્યાં અભિનેતાની પોલીસે કરી ધરપકડ

બોલિવૂડ જગતમાં ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી અનેક બોલિવૂડ હસ્તીઓની ધરપકડ અને પૂછપરછ પણ થઈ હતી. ત્યારે બોલિવૂડના જાણિતા અભિનેતા દિલીપ તાહિલના પુત્ર ધ્રૂવ તાહિલની ડ્રગ્સ ખરીદવાના આરોપીમાં મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલે ધરપકડ કરી હતી.

ધ્રુવ પર ડ્રગ્સ ખરીદવાનો અને ડ્રગ્સનાં ખરીદ-વેચાણમાં શામેલ અન્ય આરોપી મુજમ્મિલ અબ્દૂલ રહેમાન શેખને પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. બંને વચ્ચે ડ્ર્ગ્સ અંગે થેયલી વોટ્સએપ ચેટને આધારે આ વાતનો ખુલાસો થયો છે.

dilip and dhruv tahil બૉલીવુડમાં ફરી ડ્રગ્સકાંડનું ભુત ફરી વળ્યું, વાંચો ક્યાં અભિનેતાની પોલીસે કરી ધરપકડ

આ મામલે પોલીસે સૌથી પહેલાં મુજમ્મિલ અબ્દૂલ રહેમાન શેખની ધરપકડ કરી હતી. આોપી પાસેથી 35 ગ્રામ મેફડ્રોન (M.D)મળ્યું હતું. ધ્રુવની સાથેની તેની વ્હોટ્સઅપ ચેટ સામે આવ્યાં બાદ તે અંગે મુજમ્મિલની પૂછપરછ કરવામાં આવી હતી. જેમ શેખે ધ્રુવને ડ્રગ્સ સપ્લાય કરવાની વાત સ્વીકારી હતી.