યુપીના લખનઉમાં બ્લુવ્હેલ ગેમે ઔર એક 13 વર્ષના વિદ્યાર્થીનો ભોગ લીધો છે. આ ગેમને કારણે મોતનો સિલસિલો ચાલી જ રહ્યો છે અને ધીરે ધીરે તે વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે આ ગેમ ઉપર પ્રતિબંધ લગાવ્યા છતાય આ ગેમને કારણે થઈ રહેલા મોતનો સિલસિલો યથાવત છે. લખનઉના આદિત્ય નામના 13 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિવારના કહેવા અનુસાર આદિત્યને બ્લુ વ્હેલે એવો ઝપેટામાં લીધો કે તે આ ગેમમાંથી બહાર ન નીકળી શક્યો. હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીના વધુ તપાસ હાથ ધરી છે.
Not Set/ બ્લુવ્હેલ ગેમેનો કહેર યથાવત લખનઉમાં 13 વર્ષના વિદ્યાર્થીનો લીધો ભોગ
યુપીના લખનઉમાં બ્લુવ્હેલ ગેમે ઔર એક 13 વર્ષના વિદ્યાર્થીનો ભોગ લીધો છે. આ ગેમને કારણે મોતનો સિલસિલો ચાલી જ રહ્યો છે અને ધીરે ધીરે તે વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે આ ગેમ ઉપર પ્રતિબંધ લગાવ્યા છતાય આ ગેમને કારણે થઈ રહેલા મોતનો સિલસિલો યથાવત છે. લખનઉના આદિત્ય નામના 13 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી […]