Not Set/ સુરત: નકલી નોટો બનાવતું કારખાનું પકડાયું,80 લાખની ડુપ્લીકેટ નોટો જપ્ત કરાઇ

સુરત, ગુજરાતમાં ફરી એકવાર નકલી નોટો બનાવવાનું કારખાનું પકડાયું છે.સુરતના સચીન વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી 80 લાખની નકલી નોટો પકડાઇ હતી.પોલિસે  100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સુરતમાં સચીન પોલિસે 80 લાખની નકલી નોટો પકડી હતી.સચીન વિસ્તારમાં એક ઘરમાં કોપીયર મશીન પર આ નોટો છપાતી હોવાનું સામે આવ્યું […]

Top Stories
wo 6 સુરત: નકલી નોટો બનાવતું કારખાનું પકડાયું,80 લાખની ડુપ્લીકેટ નોટો જપ્ત કરાઇ

સુરત,

ગુજરાતમાં ફરી એકવાર નકલી નોટો બનાવવાનું કારખાનું પકડાયું છે.સુરતના સચીન વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી 80 લાખની નકલી નોટો પકડાઇ હતી.પોલિસે  100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

સુરતમાં સચીન પોલિસે 80 લાખની નકલી નોટો પકડી હતી.સચીન વિસ્તારમાં એક ઘરમાં કોપીયર મશીન પર આ નોટો છપાતી હોવાનું સામે આવ્યું છે.પોલિસે નકલી નોટો બનાવી રહેલાં બેની ધરપકડ કરી છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.