Not Set/ #ભૂકંપ : કચ્છ અને સુરેન્દ્રનગરમાં આચકા અનુભવાયા, લોકોમાં ભય

ભૂકંપ નામ પડતા જ લોકોની નજરે કચ્છનો ભેંકાર નજારો સામે આવી જાય છે. વેરવિખેર કચ્છ અને કાટમાળનાં ઢગલા કાળજું કંપાવી દેછે. આજે ફરી લોકોમાં ભૂકંપનો ભય જોવા મળ્યો હતો. ફરી કચ્છનાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો અને જોગાનુું જોગ ભૂકંપનું એપી સેન્ટર પણ ભચાઉની આસપાસ નોંધવામા આવ્યું છે. ભચાઉથી 17 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનુ […]

Top Stories Gujarat Rajkot Others
kutxh earthquake #ભૂકંપ : કચ્છ અને સુરેન્દ્રનગરમાં આચકા અનુભવાયા, લોકોમાં ભય

ભૂકંપ નામ પડતા જ લોકોની નજરે કચ્છનો ભેંકાર નજારો સામે આવી જાય છે. વેરવિખેર કચ્છ અને કાટમાળનાં ઢગલા કાળજું કંપાવી દેછે. આજે ફરી લોકોમાં ભૂકંપનો ભય જોવા મળ્યો હતો. ફરી કચ્છનાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો અને જોગાનુું જોગ ભૂકંપનું એપી સેન્ટર પણ ભચાઉની આસપાસ નોંધવામા આવ્યું છે. ભચાઉથી 17 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનુ સિસ્મોગ્રાફીક્સ ડિપાર્ટમેન્ટે નોંધાયું છે. આજે આવેલા ભૂંકપનને રિકટર સ્કેલ પર 3 ની તિવ્રતાનો હોવાનું નોંધવામાં આવ્યું છે.

kutch earth #ભૂકંપ : કચ્છ અને સુરેન્દ્રનગરમાં આચકા અનુભવાયા, લોકોમાં ભય

બીજી તરફ કચ્છ કનેક્ટેડ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભૂકંપનાં બે આચંકા અનુભાવાયા હોવાથી લોકોમાં ભય પાશી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરનાં સુદામડા અને ચુડા ગામ નજીક ભૂકંપનુ એપી સેન્ટર નોંધાયું છે. તો આવેલ ભૂકંપના આંચકાની તીવ્રતા 1.7 અને 1.8 નોધવામા આવી છે. પ્રમાણમાં હળવા આચંકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ પેશી ગયો છે. જો કે આંચકા સામાન્ય હોવાથી કોઈ જાનહાનિ સામે આવી નથી. પરંતુ આ વાવાઝોડા પૂર્વેની શંતી તો નથીને તેવા ડરથી લોકો થથ્થરી રહ્યો છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.