Not Set/ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અધધ 4147.27 લાખની ખનીજચોરી સામે આવી

રાજ્ય સરકાર દ્રારા વિધાનસભાનાં આજના કાર્યકાળ દરમ્યાન ખાણખનીજ વિભાગના દરોડાની વિગત સરકારે જાહેર કરવામા આવી હતી. સરકાર દ્રારા આપવામા આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અધધ ખનીજચોરી સામે આવી છે. સરકારે ખાણખનીજ વિભાગના દરોડાની વિગત જાહેર કરતા 4147.27 લાખની ખનીજ ચોરીની વિગતો સામે આવી છે. સૌથી વધુ જામનગર જિલ્લામાં ખનીજચોરી થઈ હોવાનો ખુલાસો થયો […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
khkanij ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અધધ 4147.27 લાખની ખનીજચોરી સામે આવી

રાજ્ય સરકાર દ્રારા વિધાનસભાનાં આજના કાર્યકાળ દરમ્યાન ખાણખનીજ વિભાગના દરોડાની વિગત સરકારે જાહેર કરવામા આવી હતી. સરકાર દ્રારા આપવામા આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અધધ ખનીજચોરી સામે આવી છે. સરકારે ખાણખનીજ વિભાગના દરોડાની વિગત જાહેર કરતા 4147.27 લાખની ખનીજ ચોરીની વિગતો સામે આવી છે. સૌથી વધુ જામનગર જિલ્લામાં ખનીજચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે.  જ્યારે સુરેન્દ્રનગર માં 343.76 લાખ, છોટા ઉદેપુર 399.49 લાખની ખનીજ ચોરી સામે આવી છે.

khanij1 1 ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અધધ 4147.27 લાખની ખનીજચોરી સામે આવી

જામનગર જિલ્લામાં સૌથી વધુ ખનીજચોરી થઈ હોવાનો ખુલાસો 

રાજ્યના 14 જિલ્લામાં એક પણ વખત રેડ પાડવામાં આવી નથી. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અધધ ખનીજચોરી સામે આવી છે. સરકારે ખાણખનીજ વિભાગના દરોડાની વિગત જાહેર કરતા 4147.27 લાખની ખનીજ ચોરીની વિગતો સામે આવી છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લામાં ખનીજચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે. જ્યારે સુરેન્દ્રનગર માં 343.76 લાખ, છોટા ઉદેપુર 399.49 લાખની ખનીજ ચોરી સામે આવી છે. તો રાજ્યના 14 જિલ્લામાં એક પણ વખત રેડ પાડવામાં આવી નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.