Mehasana-Earthquake/ મહેસાણાથી 18 કિ.મી. દૂર ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતા

મહેસાણાથી 18 કિલોમીટર દૂર ભૂકંપનો (Earthquake) આંચકો આવ્યો છે. આ આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.6 નોંધાઈ છે.

Gujarat Others
Beginners guide to 2024 05 17T121358.470 મહેસાણાથી 18 કિ.મી. દૂર ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતા

મહેસાણાઃ મહેસાણાથી 18 કિલોમીટર દૂર ભૂકંપનો (Earthquake) આંચકો આવ્યો છે. આ આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.6 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ મહેસાણાથી 18 કિ.મી. દૂર છે. ભૂકંપના આંચકા મહેસાણા સુધી અનુભવાયા છે. પણ બહુમાળી બિલ્ડિંગોમાં રહેનારાઓને તેની થોડીક અસર અનુભવાી હતી. જો કે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી જોખમ નથી. પણ આ આંચકો આવવા માંડ્યો તે જોખમ છે. મહેસાણા શહેરે પણ આંચકો અનુભવતા લોકોમાં ડરનું વાતાવરણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: AMTSને બસોમાં સપ્લાયમાં વિલંબ, સપ્લાયરો સામે આકરા પગલાંની માંગ

આ પણ વાંચો: RTOમાં ફરી સારથિ સર્વરના ધાંધિયા, બે દિવસ માટે લાઇસન્સની કામગીરી બંધ

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં