Not Set/ જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ફરી 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, એક દિવસમાં બીજો માટો આંચકો

જમ્મુ-કાશ્મીર અને હિમાચલની ધરા ફરી ધણધણી ઉઠી છે. આજનાં દિવસે ફરી રાત્રે 9.27 કલાકે 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એક દિવસમાં બીજો માટો આંચકોથી જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સરહદ પર સોમવારે બપોરે 12.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની […]

Top Stories India
earthquake 33 જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ફરી 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, એક દિવસમાં બીજો માટો આંચકો

જમ્મુ-કાશ્મીર અને હિમાચલની ધરા ફરી ધણધણી ઉઠી છે. આજનાં દિવસે ફરી રાત્રે 9.27 કલાકે 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એક દિવસમાં બીજો માટો આંચકોથી જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સરહદ પર સોમવારે બપોરે 12.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 હતી. અડધા કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો સાથે સાથે રવિવારે પણ આ વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

જ્યારે લોકોને અચાનક આ આંચકા અનુભવાયા, ત્યારે તેમનામાં અંધાધૂંધીની સ્થિતિ ઉભી થઈ હતી. લોકો તેમના ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાએ આવી ગયા હતા.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.