Not Set/ ‘એક હજાર મેં મેરી બેહના’ના ‘બીજી’ તારલા જોશીનું નિધન

એક હજારો મેં મેરી બેહના હૈ’ અને ‘સારાભાઇ વિ સારાભાઈ’ જેવી સિરિયલોમાં કામ કરનાર ટીવી અભિનેત્રી તારલા જોશીનું નિધન થયું છે.  તેના મોતનું કારણ  હજી સુધી જાણી શકાયું નથી. પ્રખ્યાત ટીવી અભિનેત્રી નિયા શર્મા, જેમણે તારલા જોશી  સાથે કામ કર્યું છે, તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. નિયાએ તારલાની ઘણી તસવીરો શેર […]

Entertainment
Untitled 59 'એક હજાર મેં મેરી બેહના'ના 'બીજી' તારલા જોશીનું નિધન

એક હજારો મેં મેરી બેહના હૈ’ અને ‘સારાભાઇ વિ સારાભાઈ’ જેવી સિરિયલોમાં કામ કરનાર ટીવી અભિનેત્રી તારલા જોશીનું નિધન થયું છે.  તેના મોતનું કારણ  હજી સુધી જાણી શકાયું નથી.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી નિયા શર્મા, જેમણે તારલા જોશી  સાથે કામ કર્યું છે, તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. નિયાએ તારલાની ઘણી તસવીરો શેર કરી અને લખ્યું- ‘RIP Badi bji aap yaad yegi.’ બીજી તસવીર પર નિયાએ લખ્યું છે કે ‘તારલા જી તમે હંમેશાં મોટા બીજી રહેશો.’ તસવીરમાં અભિનેત્રી દિવ્યજ્યોતિ શર્મા અને અંજુ મહેન્દ્રુ પણ નજરે પડે છે.

  નિયા શર્માએ  એક હજારો મેં મેરી બહેના હે મા બહેનની ભૂમિકા હતી  કહેવામાં આવી રહ્યું છે કે સિરિયલ ‘બંદિની’ ના કલાકારો અજિયા કાઝી અને મૃણાલ જૈન તેના સંપર્કમાં હતા. તારલાએ ‘બંદિની’માં કામ કર્યું હતું. 

તારલા જોશીએ હિટ સીરિયલ ‘સારાભાઇ વિ સારાભાઇ’ માં ઇન્દ્રવદનની માતા બાની ભૂમિકા ભજવી હતી. સિરિયલ પછી, તે બા તરીકે પ્રખ્યાત થઈ.