Not Set/ ચૂંટણી આયોગે બનાવી કાગળ પર ચાલતા પક્ષોની યાદી, કરવામાં આવશે માન્યતા રદ્દ

નવી દિલ્હીઃ રાજકીય પક્ષોને ચલણમાંથી બહાર કરવામાં આવેલી ચલણી જૂની નોટોને બેંકમાં જમા કરવા માટે આપવામાં આવેલી ટેક્સમાં છૂટનો લાભ લઇને બ્લેક મનીને મોટી માત્રમાં વ્હાઇટ કરવાની શંકાના જતા ચૂંટણી આયોગે એક મહત્વનું પગલું લીધું છે. આયોગે એ પાર્ટીઓનું લીસ્ટ કાઢ્યું છે જે ફક્ત કાગળ પર ચાલે છે. અને જેણે છેલ્લા 10 વર્ષથી એક પણ […]

India

નવી દિલ્હીઃ રાજકીય પક્ષોને ચલણમાંથી બહાર કરવામાં આવેલી ચલણી જૂની નોટોને બેંકમાં જમા કરવા માટે આપવામાં આવેલી ટેક્સમાં છૂટનો લાભ લઇને બ્લેક મનીને મોટી માત્રમાં વ્હાઇટ કરવાની શંકાના જતા ચૂંટણી આયોગે એક મહત્વનું પગલું લીધું છે. આયોગે એ પાર્ટીઓનું લીસ્ટ કાઢ્યું છે જે ફક્ત કાગળ પર ચાલે છે. અને જેણે છેલ્લા 10 વર્ષથી એક પણ ચુંટણી નથી લડી આવી પક્ષોની સંખ્યા 200 છે.

ચૂંટણી  આયોગ દ્વારા ઇન્કમટેક્સ વિભાગને આ પાર્ટીઓ અંગેની માહિતી આપી દેવામાં આવી છે. આયોગ આ પક્ષોને નોટીસ પણ આપશે. આમાથી 200 પક્ષો એવા છે જે 2005 બાદ એક પણ ચુટંણી નથી લડી

આ 200 પક્ષો ફક્ત કાગળ પર છે. તે ચુંટણી નહિ લડતા હોવાથી ફક્ત બ્લેકમનીને વ્હાઇટ કરવાનું મની લૉંડ્રીંગનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જેથી આવો પક્ષોની માન્યતા રદ્દ કરવામાં આવશે.