Not Set/ ‘એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ’ પ્રદીપ શર્માએ આપ્યું પોલીસમાંથી રાજીનામું

‘એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ’ પ્રદીપ શર્માએ આખરે પોલીસ ફોર્સમાંથી પોતાનુંં રાજીનામું આપી દીધું છે. પ્રદીપ શર્મા દ્વારા પોતાનું રાજીનામું મુંબઈ પોલીસને સોંપવામા આવ્યું છે. રાજીનામાં સાથે પ્રદીપ શર્માએ પોલીસની નોકરીને વિવિગત રીતેઅલવિદા કહી દીધું છે. સક્રિય રાજકારણમાં જોડાય તેવા પૂરી શક્યતા, લડી શકે છે ચૂંટણી આપને જણાવી દઇએ કે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદીપ શાર્મા સત્તાવાર રીતે […]

Top Stories India
pradeep sharma 'એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ' પ્રદીપ શર્માએ આપ્યું પોલીસમાંથી રાજીનામું

‘એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ’ પ્રદીપ શર્માએ આખરે પોલીસ ફોર્સમાંથી પોતાનુંં રાજીનામું આપી દીધું છે. પ્રદીપ શર્મા દ્વારા પોતાનું રાજીનામું મુંબઈ પોલીસને સોંપવામા આવ્યું છે. રાજીનામાં સાથે પ્રદીપ શર્માએ પોલીસની નોકરીને વિવિગત રીતેઅલવિદા કહી દીધું છે.

સક્રિય રાજકારણમાં જોડાય તેવા પૂરી શક્યતા, લડી શકે છે ચૂંટણી

pradeep sharma.PNG1 'એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ' પ્રદીપ શર્માએ આપ્યું પોલીસમાંથી રાજીનામું

આપને જણાવી દઇએ કે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદીપ શાર્મા સત્તાવાર રીતે પોલીસની સેવામાંથી રાજીનામું આપ્યા બાદ સક્રિય રાજકારણમાં જોડાય તેવા પૂરી શક્યતા જોવામા આવી રહી છે. પ્રદીપ શર્મા ઓકટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડશે તેવી પૂરી શકયતા જોવામા આવી રહી છે ત્યારે જો આવુ સંભવ બને તો ખાખીનું ખાદીમાં પરિવર્તન મહારાષ્ટ્રમાં ઓકટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન