Not Set/ END vs IND Live: ભારતને જીત માટે 4 વિકેટની જરૂર, ઇંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટ 182

મુંબઇઃ વાનખેડે સ્ટેડિયમમાં રમાય રહેલી ચોથી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમના 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ તરફથી જોની બ્રેેસ્ટોવ 50  રન બનાવીને રમતમાં છે. ભારત તરફથી સારી ભોલિંગનું પ્રદર્શન કરતા રવિંદ્ર જાડેજા અને આર. અશ્વીને -22 વિકેટ ઝડપી છે. ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં 631 રનનો જંગી સ્કોર […]

Sports

મુંબઇઃ વાનખેડે સ્ટેડિયમમાં રમાય રહેલી ચોથી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમના 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ તરફથી જોની બ્રેેસ્ટોવ 50  રન બનાવીને રમતમાં છે. ભારત તરફથી સારી ભોલિંગનું પ્રદર્શન કરતા રવિંદ્ર જાડેજા અને આર. અશ્વીને -22 વિકેટ ઝડપી છે.

ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં 631 રનનો જંગી સ્કોર ફટકારીને 221 રનની લીડ મળવી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ બેવડી સદી 235, જયંત યાદવ (104 રન) અને મુરલી વિજયે (136 રન) સદી ફટકારી હતી.