Not Set/ અનહદ પ્રેમ, લીવ ઇન રિલેશનશિપ, ચુપચાપ લગ્ન અને પછી પત્નીની હત્યા સાથે વાર્તા પૂરી….

શું ખરેખર માની શકાય કે, જે વ્યક્તિ અનહદ પ્રેમ કરી શકે તેજ પોતાના જીવ થી પણ વ્હાલા નું ખૂન કરી શકે..? જી હા, આવું જ કાઈ બન્યું છે દીલવાલોની દિલ્હીમાં. જ્યાં એક યુવતીને હદ બહારનો પ્રેમ કર્યો, લીવ ઇન રિલેશનશિપ માં રહ્યો, પછી લગ્ન પણ કર્યા, ત્યાર બાદ એવું તે શું બન્યું કે તે જ […]

Top Stories India
download 1 13 અનહદ પ્રેમ, લીવ ઇન રિલેશનશિપ, ચુપચાપ લગ્ન અને પછી પત્નીની હત્યા સાથે વાર્તા પૂરી....

શું ખરેખર માની શકાય કે, જે વ્યક્તિ અનહદ પ્રેમ કરી શકે તેજ પોતાના જીવ થી પણ વ્હાલા નું ખૂન કરી શકે..? જી હા, આવું જ કાઈ બન્યું છે દીલવાલોની દિલ્હીમાં. જ્યાં એક યુવતીને હદ બહારનો પ્રેમ કર્યો, લીવ ઇન રિલેશનશિપ માં રહ્યો, પછી લગ્ન પણ કર્યા, ત્યાર બાદ એવું તે શું બન્યું કે તે જ યુવતીની ગોળી મારી ને હત્યા કરી નાખવી પડી.. આવો જાણીએ …

દિલ્હીના જનકપુરી વિસ્તારની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક વ્યક્તિએ તેની જ પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી છે. જનકપુરીમાં રહેતા વ્યક્તિએ તેની જ પત્નીની હત્યા કરી હતી, બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતાં, આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો છે.

દિલ્હીના જનકપુરી વિસ્તારથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક વ્યક્તિએ તેની જ પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી છે. ખરેખર, સાગર નામની વ્યક્તિ તેની પત્ની સિમી ને  ખૂબ પ્રેમ કરતો હતો. સાગર અને સિમી લગ્ન પહેલા લીવ ઇન રિલેશનશિપ માં પણ સાથે રહ્યા હતા. અને  ત્યારબાદ બંનેએ પરિવારને જાણ કર્યા વિના લગ્ન કરી લીધા હતા.

જો કે, થોડા દિવસો પછી બંને પરિવારોએ સંમતિથી એક સાથે રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ લગ્નના કેટલાક મહિના પછી પણ સાગર અને સિમી વચ્ચે તુચ્છ બાબતો અંગે ઝગડો શરૂ કર્યો તે વધુ સમય થયો ન હતો. મળતી માહિતી મુજબ, ઘટનાના દિવસે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

સાગર  આ સહન કરી શક્યો નહીં. ત્યારે તે શું હતું, સાગરે  તેના મિત્ર અને તેના પિતરાઇ ભાઇ સાથે મળીને તેની પત્ની સીમીની ત્યાં જ તેની હત્યા કરી હતી.

સાગર અને સિમી બે વર્ષ પહેલાં સાગરના જન્મદિવસની પાર્ટીમાં મળી હતી અને આ મુલાકાત પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. પ્રેમ એટલો વધી ગયો કે બંનેએ લિવ ઇન રહેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ બંનેએ આ વર્ષે માર્ચમાં લગ્ન કર્યાં.

લગ્ન પછી થોડા દિવસો બધુ બરાબર ચાલતું હતું, પરંતુ બાદમાં બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. આ પછી સાગરે તેની પત્નીને ગોળી મારીને હત્યા કરી હતી. હત્યાના 15 દિવસ બાદ સીમીનો મૃતદેહ ખેતરના શેઢાં માંથી મળી આવ્યો હતો.પોલીસે આરોપી સાગર, તેના પિતરાઇ ભાઇ અને ડ્રાઇવરની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે. (પત્રોના નામ કાલ્પનિક છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.