બોટાદ/ 4 વખત પાર્ટીમાં હોદ્દા લીધા, અને હવે ટિકિટ ન મળતા અન્યાય ? : ઉર્જા મંત્રી સૌરભ પટેલ

4 વખત પાર્ટીમાં હોદ્દા લીધા, અને હવે ટિકિટ ન મળતા અન્યાય ? : ઉર્જા મંત્રી સૌરભ પટેલ

Gujarat Others Trending
corona 53 4 વખત પાર્ટીમાં હોદ્દા લીધા, અને હવે ટિકિટ ન મળતા અન્યાય ? : ઉર્જા મંત્રી સૌરભ પટેલ

સમાજના નામે ભાગલા ન કરોઃ સૌરભ પટેલ       

પાર્ટીમાંથી નારાજ લોકોને ઉર્જામંત્રીની ટકોર

ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે બોટાદ માં એક જાહેર સભામાં ટિકિટ ન મળતા નારાજ કાર્યકરોને ટકોર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી પક્ષે ટીકીટ આપી જ હતી અને 4 4 વાર ચૂંટાયા પણ હતા અને હોદ્દાઓ પણ પાર્ટી એ આપ્યા જ છે. તમને ટિકીટ ન મળી એટલે અન્યાય દેખાય છે. જો એક વાર નવી પેઢીને સ્થાન આપ્યું તેમાં મનદુઃખ કરવા જેવું કશું જ નથી.

જામનગર / રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી, જી.જી.હોસ્પિટલમાં દાખલ 

સમાજના નામે ભાગળ પાર્ટીમાં ભાગલા નાં પાડો જ્ઞાતિ જ્ઞાતી વચ્ચે ઝઘડાનું રાજકારણ કરવું તે પાપ છે. તમારી વિચારધારા વર્ષોથી ભાજપની રહી છે. પરંતુ તમને ટિકીટ ન મળી એટલે તમે કોંગ્રેસી થઇ ગયા . આ તમારી કેવી નીતિ છે.

Election / 28 ફેબ્રુઆરીએ જીલ્લા-તાલુકા-પાલિકાની ચૂંટણી, રાજ્યચૂંટણીપંચ દ્વારા તૈયારીને આખરી ઓપ