Not Set/ જાણો, ફિલ્મ ‘સીમ્મ્બા’માં કોણ છે વિલન

મુંબઈ ‘રણવીર સિંહ’ અને ‘સારા અલી ખાન‘ પ્રથમ વાર ફિલ્મમાં સાથે જોવા મળશે. ઘણા સમયથી ફિલ્મ ‘સીમ્મ્બા’ ખુબ ચર્ચા રહી છે. ત્યારે આ ફિલ્મ માટે લાંબા સમયથી ચાલી રહી  વિલનની ભૂમિકાની તલાશ પૂરી થઇ ચુકી છે. તમને જણાવી દઈએ કે  આ ફિલ્મમાં વિલનના રોલ માટે પહેલા ‘અભિષેક બચ્ચન’નું નામ સામે આવ્યું હતું  પરંતુ અભિષેક બચ્ચનને […]

Entertainment
Simmba જાણો, ફિલ્મ 'સીમ્મ્બા'માં કોણ છે વિલન

મુંબઈ

રણવીર સિંહ’ અને ‘સારા અલી ખાન પ્રથમ વાર ફિલ્મમાં સાથે જોવા મળશે. ઘણા સમયથી ફિલ્મ ‘સીમ્મ્બા’ ખુબ ચર્ચા રહી છે. ત્યારે આ ફિલ્મ માટે લાંબા સમયથી ચાલી રહી  વિલનની ભૂમિકાની તલાશ પૂરી થઇ ચુકી છે.

Image result for ranveer singh and sonu sood sara ali khan

તમને જણાવી દઈએ કે  આ ફિલ્મમાં વિલનના રોલ માટે પહેલા ‘અભિષેક બચ્ચન’નું નામ સામે આવ્યું હતું  પરંતુ અભિષેક બચ્ચનને આ રોલ કરવાની ના પડી હતી. ત્યારબાદ આ ભૂમિકા માટે ‘માધવન’નું નામ સામે આવ્યું હતું પરંતુ હવે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે ‘સોનું સુદ’ની પસંદગી કરવામાં આવી છે.

Image result for ranveer singh and sonu sood sara ali khan

મળતી માહિતી મુજબ ‘માધવન’ હાલમાં જ તેમના સોલ્ડરની સર્જરી કરાવી છે. તેથી તેઓ હાલ કોઈ પણ ફિલ્મમાં કામ નહી કરી શકે.તે માટે ફિલ્મ ‘સીમ્મ્બા’ ના મેકર્સે વિલનના રોલ માટે સોનું સુદને ફાઇનલાઇઝ કર્યો છે.

Image result for ranveer singh and sonu sood

ઉલ્લેખનીય છે કે રણવીર અને સોનું પ્રથમ વાર એક સાથે મોટા પડદા પર સાથે જોવા મળશે. રણવીર અને સોનુની બોડી ઘણી સારી છે. તો હવે જોવાનું રહ્યું કે દર્શકોને વધુ કોણ પસંદ આવે છે. આ ફિલ્મનું નિર્દશન ‘રોહિત શેટ્ટી’ કરી રહ્યા છે.