Not Set/ જુઓ, રાજકુમાર રાવની ફિલ્મ ‘ઓમાર્તા’ પહેલું પોસ્ટર થયું લોન્ચ

મુંબઈ રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ’ઓમાર્તા’નું પહેલું ઑફિશલ પોસ્ટર લોન્ચ થઇ ગયું છે  આ ફિલ્મના ડાયરેક્ટર છે હંસલ મહેતા અને આ ફીલ્મનું ટ્રેલર 14 માર્ચના રોજ રીલીઝ કરવામાં આવશે. જોકે આ પહેલાથી જ રાવની આ ફિલ્મ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું પોસ્ટર રાજકુમારે પોતે ટ્વીટ્ પર પોસ્ટ કર્યું હતું અને તેમાં લખ્યું હતું […]

Entertainment
omerta tiff જુઓ, રાજકુમાર રાવની ફિલ્મ 'ઓમાર્તા' પહેલું પોસ્ટર થયું લોન્ચ

મુંબઈ

રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ’ઓમાર્તા’નું પહેલું ઑફિશલ પોસ્ટર લોન્ચ થઇ ગયું છે  આ ફિલ્મના ડાયરેક્ટર છે હંસલ મહેતા અને આ ફીલ્મનું ટ્રેલર 14 માર્ચના રોજ રીલીઝ કરવામાં આવશે. જોકે આ પહેલાથી જ રાવની આ ફિલ્મ ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું પોસ્ટર રાજકુમારે પોતે ટ્વીટ્ પર પોસ્ટ કર્યું હતું અને તેમાં લખ્યું હતું કે આ રહ્યું ‘ઓમાર્તા’નું ઑફિશલ પોસ્ટર અને આ ફિલ્મ 20 એપ્રિલના રોજ રીલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મમાં રાજકુમારને આતંકવાદીની ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં રાજકુમાર રાવ નમાજ વાંચતા દેખાય રહ્યા છે અને બંદુકના નિશાન તેમના પર જોવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકુમારે પોતાની તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં રાજકુમારે દાઢીમાં ખતરનાક અંદાજમાં જોવા મળી રહ્યા છે અને આ ફોટામાં તેમણે કૅપ્શન આપ્યું છે ‘ઓમાર્તા’ એક પ્રતિપક્ષીની સ્ટોરી છે.