Not Set/ 2.0 Trailer: રજનીકાંત-અક્ષય કુમારના જબરદસ્ત એક્શન સિન્સ, જુઓ વીડીયો

મુંબઇ, સાઉથના સુપરસ્ટાર એક્ટર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘2.0’નું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. આ ટ્રેલર પહેલા શનિવારે એટલે કે આજે 12 વાગ્યે લોન્ચ થાવનું હતું પરંતુ ટ્રેલર 12 વાગ્યાના બદલે 1 વાગ્યાની આસપાસ રિલીઝ કરવામાં આવ્યું છે.  સવારથી સોશિયલ મીડિયા પર 2point0 Trailer Launch અને 2point0 Trailer Day નામનું હેશટેગથી ટ્રેંડ થઇ રહ્યું છે. […]

Trending Entertainment Videos
kp 2.0 Trailer: રજનીકાંત-અક્ષય કુમારના જબરદસ્ત એક્શન સિન્સ, જુઓ વીડીયો

મુંબઇ,

સાઉથના સુપરસ્ટાર એક્ટર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘2.0’નું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. આ ટ્રેલર પહેલા શનિવારે એટલે કે આજે 12 વાગ્યે લોન્ચ થાવનું હતું પરંતુ ટ્રેલર 12 વાગ્યાના બદલે 1 વાગ્યાની આસપાસ રિલીઝ કરવામાં આવ્યું છે.  સવારથી સોશિયલ મીડિયા પર 2point0 Trailer Launch અને 2point0 Trailer Day નામનું હેશટેગથી ટ્રેંડ થઇ રહ્યું છે.

ટ્રેલર લોન્ચ ઇવેન્ટના પસંગે સુપરસ્ટાર રજનીકાંત સિવાય વિલનનો રોલ કરી રહેલ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પણ પહોંચ્યા હતા. અહીં ફિલ્મના મેકર્સ સાથે અન્ય સ્ટારકાસ્ટ પણ શામિલ થયા હતા. જણાવીએ કે ‘2.0’ના ટ્રેલરને હિન્દી, તેલુગુ અંને તમિલ ભાષામાં રીલીઈઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ વર્ષ 2010માં આવેલ ‘રોબોટ’નો બીજો ભાગ છે. આ ફિલ્મમાં ભલે સુપરસ્ટાર રજનીકાંત લીડ રોલ કરી રહ્યા હોય પરંતુ વિલનનો રોલ નિભાવી રહેલ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ‘સેંટર ઓફ અટ્રેક્શન’ થશે.

ટ્રેલર વીડીયો જાણીતા પ્રોડ્યુસર કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થયાના થોડા ક કલાકોમાં લાખો વ્યુઝ જોય ચુક્યા છે. આ ટ્રેલર યુટ્યુબ પર ખુબ જ જલ્દી ટ્રેડ કરતા જોવા મળશે. અક્ષય કુમાર આ ફિલ્મમાં સાઈંટીસ્ટ ડોક્ટર રિચર્ડ નામથી ઓળખવામાં આવશે.

આ મૂવીની રિલીઝ ડેટમાં પણ ઘણી વાર ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે આ ફીઈલ્મ નવેમ્બર મહિનામાં રિલીઝ કરવામાં આવશે. રજનીકાંત અને અક્ષય કુમારના સિવાય આ ફિલ્મમાં એમી જૈક્સન પણ જોવા મળશે.