Not Set/ બનાસકાંઠા: ઠાકોર સેનામાં પડ્યું ભંગાણ, ઠાકોર સેનાના પ્રમુખ બલાજી ઠાકોર આપ્યું રાજીનામું…

બનાસકાંઠા, લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.તેવામાં બનાસકાંઠા માં ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે.ભાભરના ઠાકોરસેનાના પ્રમુખ બલાજી ઠાકોર દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.સાથે 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ઠાકોર સેનામાંથી રાજીનામું આપી દીધુ છે.રાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે અને આ તમામ લોકો કોંગ્રેસ માટે પ્રચાર કરવાના છે. ઉલ્લેખનીય છે […]

Top Stories Trending Videos
gdg 11 બનાસકાંઠા: ઠાકોર સેનામાં પડ્યું ભંગાણ, ઠાકોર સેનાના પ્રમુખ બલાજી ઠાકોર આપ્યું રાજીનામું...

બનાસકાંઠા,

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.તેવામાં બનાસકાંઠા માં ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે.ભાભરના ઠાકોરસેનાના પ્રમુખ બલાજી ઠાકોર દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે.સાથે 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ઠાકોર સેનામાંથી રાજીનામું આપી દીધુ છે.રાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે અને આ તમામ લોકો કોંગ્રેસ માટે પ્રચાર કરવાના છે.

ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડતાં ઠાકોર સેનાના કાર્યકરો પણ નારાજ થઇ ગયા હતા.જેથી તેઓએ રાજીનામું આપી દીધું છે.