Not Set/ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફ્લોપ થયા પછી કાર્ટુન બન્યા આમીર ખાન અને કિરણ!

મુંબઇ, બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ખરાબ રીતે અસફળ રહી છે. આમીર અને કિરણ કાર્ટુન બની ગયા છે. પરંતુ ફિલ્મની અસફળતાથી દુઃખી થઈને નહીં. પણ તેમના પુત્ર માટે તેઓ કાર્ટુન બન્યા છે. તાજેતમાં આમીર ખાને તેમના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તેઓએ તેમના દીકરા આઝાદ […]

Entertainment
qm 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' ફ્લોપ થયા પછી કાર્ટુન બન્યા આમીર ખાન અને કિરણ!

મુંબઇ,

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ખરાબ રીતે અસફળ રહી છે. આમીર અને કિરણ કાર્ટુન બની ગયા છે. પરંતુ ફિલ્મની અસફળતાથી દુઃખી થઈને નહીં. પણ તેમના પુત્ર માટે તેઓ કાર્ટુન બન્યા છે.

1543212174 3057 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' ફ્લોપ થયા પછી કાર્ટુન બન્યા આમીર ખાન અને કિરણ!

તાજેતમાં આમીર ખાને તેમના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તેઓએ તેમના દીકરા આઝાદ અને પત્ની કિરણના સાથે ફ્રેચ કોમિક બૂક સીરીઝ ‘એસ્ટેરિક્સ’ના કિરદારના રૂપમાં જોવા મળી રહ્યા છે.

1543212188 2837 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' ફ્લોપ થયા પછી કાર્ટુન બન્યા આમીર ખાન અને કિરણ!

આમીર ખાનએ પોતાના પુત્ર આઝાદના મિત્રો માટે એક થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં આમીર ખાન ઓબેલિક્સના પાત્રમાં જોવા મળી રહ્યા છે. જયારે કિરણ ગેટાફિક્સ અને આઝાદ એસ્ટેરિક્સના પાત્રમાં જોવા મળે છે.

1543212142 9677 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' ફ્લોપ થયા પછી કાર્ટુન બન્યા આમીર ખાન અને કિરણ!

આમીર ખાનએ પોતાના ડોગીને પણ આ થીમ પાર્ટીનો ભાગ બનાવ્યો છે. તેમણે તેને ડોગમેટીક્સની ભૂમિકા આપી. આમીર ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના ફ્લોપ થઇ તેમ છતાં પણ તેમની પર્સનલ લાઇફમે ખુબ એનજોય કરી રહ્યા છે.