Not Set/ photos:રાગિની એમએમએસ રિટર્ન્સની એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હોટ બિકીની અવતાર

મુંબઇ, વેબ સીરીઝ રાગિની એમએમએસ રિટર્ન્સમાં લવ મેકિંગ સીન આપીને ચર્ચામાં આવેલ એક્ટ્રેસ કરિશ્મા શર્મા ભલેને હાલ ટીવી અને ફિલ્મોથી દૂર હોય. પરંતુ તે લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. આ વર્ષે આવેલ પોપ્યુલર સોંગ ‘તેરા ઘાટા’થી લોકપ્રિયતાના આસમાને પહોંચનાર કરિશ્મા હવે તેના બોલ્ડ ફોટાને લઈને ચર્ચામાં આવી છે. જે સોશિઅલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ […]

Entertainment
wpo photos:રાગિની એમએમએસ રિટર્ન્સની એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હોટ બિકીની અવતાર

મુંબઇ,

વેબ સીરીઝ રાગિની એમએમએસ રિટર્ન્સમાં લવ મેકિંગ સીન આપીને ચર્ચામાં આવેલ એક્ટ્રેસ કરિશ્મા શર્મા ભલેને હાલ ટીવી અને ફિલ્મોથી દૂર હોય. પરંતુ તે લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. આ વર્ષે આવેલ પોપ્યુલર સોંગ ‘તેરા ઘાટા’થી લોકપ્રિયતાના આસમાને પહોંચનાર કરિશ્મા હવે તેના બોલ્ડ ફોટાને લઈને ચર્ચામાં આવી છે. જે સોશિઅલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

1544597156 3444 photos:રાગિની એમએમએસ રિટર્ન્સની એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હોટ બિકીની અવતાર

ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ની ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્મા તેના બોલ્ડ અવતારને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં આવે છે. સોશિઅલ મીડિયા પર કરિશ્મા ખૂબ જ એક્ટિવ છે Instagram પર તેના  એક લાખ થી વધુ અનુયાયીઓ છે.

1544597177 0225 photos:રાગિની એમએમએસ રિટર્ન્સની એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હોટ બિકીની અવતાર

આવુ પહેલીવાર નથી થયું કે જયારે કરિશ્માએ આ રીતના બોલ્ડ ફોટો શેર કર્યા હોય. આ પહેલા પણ તેને આ રીતના બોલ્ડ અને સેક્સી ફોટો શેર કરતી આવી છે.

1544597194 5268 photos:રાગિની એમએમએસ રિટર્ન્સની એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હોટ બિકીની અવતાર

આપને જણાવી દઈએ કે કરિશ્મા શર્માએ તેના કરિયરની શરૂઆત ટીવી શો ‘પવિત્ર રિશ્તા’થી કરી હતી. આ સિવાય તે ઘણી ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. જાણવા મળી રહ્યું છે કે કરિશ્મા હૃતિક રોશનની આવનારી ફિલ્મ ‘સુપર-30’માં પણ એક ડાન્સ નંબર કરતા જોવા મળશે.

1544597211 5434 photos:રાગિની એમએમએસ રિટર્ન્સની એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હોટ બિકીની અવતાર