Not Set/ અલી અબ્બાસ ઝફર તેની આવનારી ફિલ્મના શૂટિંગ માટે યૂરોપના પ્રવાસે

મુંબઈ બોલીવુડના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર કે જેને સુલતાન અને તેના પછી ટાઇગર જિંદા હૈ જેવી સુપરહિટ ફિલ્મને આપી છે. તે હાલ યૂરોપમાં તેને આવનારી ફિલ્મના શૂટિંગના લોકેશન શોધવા માટે પ્રવાસે ગયા હોવાનું જાણવા મળ્યું છે. અલી અબ્બાસ અગાઉની ફિલ્મ તેને સલમાન ખાન સાથે કરી છે અને હવે તેની આવનારી ફિલ્મ એટલે કે ત્રીજી ફિલ્મ […]

Entertainment
સલ્લુ અલી અબ્બાસ ઝફર તેની આવનારી ફિલ્મના શૂટિંગ માટે યૂરોપના પ્રવાસે

મુંબઈ

બોલીવુડના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર કે જેને સુલતાન અને તેના પછી ટાઇગર જિંદા હૈ જેવી સુપરહિટ ફિલ્મને આપી છે. તે હાલ યૂરોપમાં તેને આવનારી ફિલ્મના શૂટિંગના લોકેશન શોધવા માટે પ્રવાસે ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અલી અબ્બાસ અગાઉની ફિલ્મ તેને સલમાન ખાન સાથે કરી છે અને હવે તેની આવનારી ફિલ્મ એટલે કે ત્રીજી ફિલ્મ પણ એ સલમાન સાથે કરવા માંગે છે. સલમાન સાથેની ત્રીજી ફિલ્મનું નામ ‘ભરત’ રાખવામાં આવશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ યૂરોપમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સલમાન જોવા મળશે.

મહત્વનું છે કે, આ ફિલ્મનું શૂટિંગ અબુ ધાબી, પંજાબ, અને દિલ્હીમાં પણ શૂટ કરવામાં આવશે.