Not Set/ વેબ સિરીઝ મેઇડ ઈન હેવેનનું ટ્રેલર થયું રિલીઝ

મુંબઇ, એમેઝોન પ્રાઇમ વિડીયો, એક્સેલ મિડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ અને ટાઇગર બેબી દ્વારા પ્રાઇમ ઓરિજીનલ સિરીઝ મેડ ઈન હેવેનનું રિલીઝ કરાયું ઝોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા સર્જન કરાયેલ અને રિતેષ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત, આગામી સિરીઝ 8 માર્ચના 2018ના રોજ 200 દેશો અને પ્રાંતોમાં રજૂ કરાશેપ્રાઇમ ઓરિજીનલ સિરીઝ  મેડ ઈન હેવેન અને એમેઝોન પ્રાઇમ […]

Entertainment Videos
Film Companion Made In Heaven Prime Original Trailer Talk lead 2 1 વેબ સિરીઝ મેઇડ ઈન હેવેનનું ટ્રેલર થયું રિલીઝ

મુંબઇ,

એમેઝોન પ્રાઇમ વિડીયો, એક્સેલ મિડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ અને ટાઇગર બેબી દ્વારા પ્રાઇમ ઓરિજીનલ સિરીઝ મેડ ઈન હેવેનનું રિલીઝ કરાયું

ઝોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા સર્જન કરાયેલ અને રિતેષ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત, આગામી સિરીઝ 8 માર્ચના 2018ના રોજ 200 દેશો અને પ્રાંતોમાં રજૂ કરાશે

પ્રાઇમ ઓરિજીનલ સિરીઝ  મેડ ઈન હેવેન અને એમેઝોન પ્રાઇમ વિડીયોએ મિરઝાપુર અને એમ્મી નોમિનેટેડ ઇનસાઇડ એજની સફળતાને પગલે એક્સેલ મિડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સાથે સહયોગ સાધ્યો

અર્જુન માથુર, સોભિતા ધુલીપાલા, જિમ સર્ભ, કલકી કોએચલીન, શશાંક અરોરી અને શિવનાની રઘુવંશીને સમાવતી મેઇડ ઇન હેવનનું દિગ્દર્શન ઝોયા અખ્તર, નિત્યા મેહરા, અલંક્રિતા શ્રીવાસ્તવ અને પ્રશાંત નાયર દ્વારા કરવામાં આવ્યું છે.



14 ફેબ્રુઆરી, 2019 : એમેઝોન પ્રાઇમ વિડીયો, એક્સેલ મિડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ અને ટાઇગર બેબી દ્વારા તેમના આગામી પ્રાઇમ ઓરિજીનલ સિરીઝ મેડ ઈન હેવેનના ટ્રેલરન કરવામાં આવ્યું હતું . આ ટ્રેલર દર્શકોને દિલ્હી સ્થિત વેડીંગ પ્લાનર્સ તારા અને કરણની જિંદગીમાં ત્રાંસી નજર નાખવાનું આમંત્રણ આપે છે. તેમની સ્ટોરીઓ સમૃદ્દ લગ્ન સિઝન દરમિયાન અકબંધ રહી છે. જૂની ઢબના ભારતીય લગ્નોની રીત સામે પરંપરા આધુનિક મહત્વાકાંક્ષાઓ સામે ટકરાય છે ત્યારે મોટી સંખ્યામાં રહેલા અનેક રહસ્યો છતા થાય છે. ઝોયા અખ્તર દ્વારા અને રીમા કાગતી દ્વારા સર્જન કરાયેલ મેઇડ ઇન હેવન 8 માર્ચના રોજ એકમાત્ર એમેઝોન પ્રાઇમ વિડીયો પર 200 દેશો અને પ્રાંતોમાં પ્રસિદ્ધ થશે.


પ્રાઇમ ઓરિજીનલ સિરીઝ મેડ ઈન હેવેનનું ટ્રેલર દર્શકોને ડ્રામામાં ઝાંખી કરાવે છે જે ફક્ત પ્રાઇમ વિડીયો પર 8 માર્ચના રોજ પ્રસિદ્ધ થવાની પ્રતીક્ષા કરી રહ્યું છે.