Not Set/ વડોદરા: પોલીસ કમિશ્નરના મકાનની સામે ગેસ લિકેજ, રોડમાંથી ફાટી આગની જ્વાળા

વડોદરા, વડોદરામાં ગેસ લિકેજ થતાં આગની જ્વાળાફાટી હતી. આ ઘટના પોલીસકમિશ્નરના મકાન પાસે બની હતી. મળતી માહિતી અનુસાર અલ્કાપુરી વિસ્તારમાં ગેસ લિકેજ થયું હતું. ગેસ લિકેજ થતાં અચાનક જ આગની જ્વાળા ફાટી નિકળી હતી. આગની જ્વાળા ફાટતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી લોકોને અવરજવર કરવામાં સમસ્યાનો સામનો કરવોપડ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 49 વડોદરા: પોલીસ કમિશ્નરના મકાનની સામે ગેસ લિકેજ, રોડમાંથી ફાટી આગની જ્વાળા

વડોદરા,

વડોદરામાં ગેસ લિકેજ થતાં આગની જ્વાળાફાટી હતી. આ ઘટના પોલીસકમિશ્નરના મકાન પાસે બની હતી. મળતી માહિતી અનુસાર અલ્કાપુરી વિસ્તારમાં ગેસ લિકેજ થયું હતું.

Vadodara: Gas pipeline leakage on road

ગેસ લિકેજ થતાં અચાનક જ આગની જ્વાળા ફાટી નિકળી હતી. આગની જ્વાળા ફાટતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

https://www.youtube.com/watch?v=VzPZQDkfIQg

જેથી લોકોને અવરજવર કરવામાં સમસ્યાનો સામનો કરવોપડ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચીહતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.