Not Set/ આંખો વિશે તમે ક્યારેય નહીં જાણેલી હકીકતો અમિતાભ બચ્ચને જણાવી

મુંબઈ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 75 વર્ષની ઉંમરે પણ એટલા એક્ટીવ રહે છે જેટલો કોઇ યુવા રહેતો હોય.અમિતાભ સોશિયલ મીડીયામાં પણ એકદમ વ્યસ્ત રહેતા હોય છે અને ટ્વીટરથી લઇને ફેસબુક પર તેમની રોજે રોજ પોસ્ટ આવતી રહે છે.હાલમાં અમિતાભે ટ્વીટર પર એક તસ્વીર પોસ્ટ કરી છે,જેમાં તેમની આવનાર ફિલ્મ 102 નોટ આઉટના પોસ્ટર મુક્યાં છે. તમને જણાવી […]

Entertainment
mol આંખો વિશે તમે ક્યારેય નહીં જાણેલી હકીકતો અમિતાભ બચ્ચને જણાવી

મુંબઈ

બોલીવુડના મહાનાયક મિતાભ બચ્ચન 75 વર્ષની ઉંમરે પણ એટલા એક્ટીવ રહે છે જેટલો કોઇ યુવા રહેતો હોય.અમિતાભ સોશિયલ મીડીયામાં પણ એકદમ વ્યસ્ત રહેતા હોય છે અને ટ્વીટરથી લઇને ફેસબુક પર તેમની રોજે રોજ પોસ્ટ આવતી રહે છે.હાલમાં અમિતાભે ટ્વીટર પર એક તસ્વીર પોસ્ટ કરી છે,જેમાં તેમની આવનાર ફિલ્મ 102 નોટ આઉટના પોસ્ટર મુક્યાં છે.

Image result for amitabh bachchan film 102 not out

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની આંખોના અંદરના ભાગનો  ફોટો શેર કર્યો અને લખ્યું કે આંખોનો સૌથી સંવેદનશીલ ભાગ રેટીના છે.રેટીના 9 લાખ લેયર્સની બને છે.120 નસો અને 6 લાખ જેટલાં શંકુઓ આવેલા છે.માણસની આંખો 700,0000 કલર્સ જુવે છે..અને આ બધું તમે 102 નોટ આઉટમાં જોઇ શકશો.

મહત્વનું છે કે વધતી ઉમરના સાથે સાથે અમિતાભનું સ્વાસ્થ્યમાં પણ પરિવર્તન થઇ રહ્યું છે. તેમ છતાં પણ તેઓ ફિલ્મોમાં સતત કામ કર્યા કરે છે અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

Image result for amitabh bachchan film 102 not out

Related image

Image result for amitabh bachchan film 102 not out