Not Set/ ફિલ્મ “નમસ્તે ઈંગ્લેંડ”ના પ્રમોશનમાં જોવા મળી અર્જુન- પરિણીતીની કેમિસ્ટ્રી

મુંબઈ અક્ષય કુમાર અને કેટરીના કૈફની ફિલ્મ “નમસ્તે ઈંગ્લેંડ”ના 11 વર્ષ પછી અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા ફરી આ ફિલ્મ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની જોડીને દર્શકોએ 6 વર્ષ પહેલા ફિલ્મ ‘ઈશ્કઝાદે’માં જોઈ હતી. બંનેની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી પડદા પર દર્શકોને […]

Entertainment
4a4a ફિલ્મ "નમસ્તે ઈંગ્લેંડ"ના પ્રમોશનમાં જોવા મળી અર્જુન- પરિણીતીની કેમિસ્ટ્રી

મુંબઈ

અક્ષય કુમાર અને કેટરીના કૈફની ફિલ્મ “નમસ્તે ઈંગ્લેંડ”ના 11 વર્ષ પછી અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા ફરી આ ફિલ્મ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા.

नमस्ते इंग्लैंड के प्रमोशन में द‍िखी अर्जुन-पर‍िणीत‍ि की केमिस्ट्री

અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની જોડીને દર્શકોએ 6 વર્ષ પહેલા ફિલ્મ ‘ઈશ્કઝાદે’માં જોઈ હતી. બંનેની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી પડદા પર દર્શકોને ખુબ જ પસંદ છે. તો પ્રમોશન દરમિયાન આ જોડીની ઓફ સ્ક્રીન દોસ્તી પણ જોવા મળી હતી.

नमस्ते इंग्लैंड के प्रमोशन में द‍िखी अर्जुन-पर‍िणीत‍ि की केमिस्ट्री

આપને જણાવી દઈએ કે ફિલ્મ “નમસ્તે ઈંગ્લેંડ” 19 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને વિપુલ અમરુતલ શાહએ ડાયરેક્ટ કરી છે.

नमस्ते इंग्लैंड के प्रमोशन में द‍िखी अर्जुन-पर‍िणीत‍ि की केमिस्ट्री

થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર જોઇને મારા દાદીને લાગ્યું કે પરિણીતી મારા માટે શ્રેષ્ઠ બ્રાઇડ છે.

नमस्ते इंग्लैंड के प्रमोशन में द‍िखी अर्जुन-पर‍िणीत‍ि की केमिस्ट्री

પરિણીતી અને અર્જુન પ્રમોશન દરમિયાન દેસી અંદાજમાં જોવા મળ્યા હતા.