Not Set/ સલમાન ખાનની ‘વોન્ટેડ’માં બની હતી હિરોઈન, હવે આવી લાગી રહી છે આ એક્ટ્રેસ

મુંબઈ, છેલ્લાં સાત વર્ષથી ફિલ્મ્સથી દૂર એક્ટ્રેસ આયેશા ટાકિયા હાલમાં જ મુંબઈના એક સલુનમાં જોવા મળી હતી. આયેશા ટાકિયા આ સમયે ઘણી જ જાડી લાગે છે. આટલું જ નહીં તેને ઓળખવી મુશ્કેલ બની ગઈ છે. આયેશાને ચાહકો સવાલ પૂછી રહ્યાં છે કે આને શું થઈ ગયું. આટલી સર્જરી કેમ કરાવી. કેટલાંક યુઝર્સે તેના લુકને લઈ કમેન્ટ્સ કરી […]

Uncategorized
l 1 સલમાન ખાનની 'વોન્ટેડ'માં બની હતી હિરોઈન, હવે આવી લાગી રહી છે આ એક્ટ્રેસ

મુંબઈ,

છેલ્લાં સાત વર્ષથી ફિલ્મ્સથી દૂર એક્ટ્રેસ આયેશા ટાકિયા હાલમાં જ મુંબઈના એક સલુનમાં જોવા મળી હતી. આયેશા ટાકિયા આ સમયે ઘણી જ જાડી લાગે છે. આટલું જ નહીં તેને ઓળખવી મુશ્કેલ બની ગઈ છે.

ms સલમાન ખાનની 'વોન્ટેડ'માં બની હતી હિરોઈન, હવે આવી લાગી રહી છે આ એક્ટ્રેસ
mantavyanews.com

આયેશાને ચાહકો સવાલ પૂછી રહ્યાં છે કે આને શું થઈ ગયું. આટલી સર્જરી કેમ કરાવી. કેટલાંક યુઝર્સે તેના લુકને લઈ કમેન્ટ્સ કરી હતી. એક તો તેણે પાણીની ટાંકી કહી દીધી હતી તો અન્ય યુઝરે આયેશાને ઈન્ડિયન કિમ કાર્દેશિયન કહી હતી.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

આપને જાણવી દઈએ કે આયેશા ટાકિયાએ 2009 માં ફરાહન આજમી સાથે લગ્ન કર્યા હતા. 2013 માં આયેશા એ એક દીકરાને જન્મ આપ્યો હતો. આયેશા એ કેટલીક ફિલ્મો પણ કરી છે જેમ કે ‘ડોર’, ‘સલામ-એ-ઈશ્ક’, ‘ટાર્ઝન’ અને ‘વોન્ટેડ’માં જોવા મળી ચુકી છે. આયેશાએ 2004થી ફિલ્મ ટાર્ઝન: ધ વન્ડર કાર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.