Not Set/ નમસ્તે ઇંગ્લેન્ડ પર ભારે પડી બધાઇ હો….

મુંબઈ, અર્જુન કપુર અને પરિણીતી ચોપડા સ્ટારર ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ને લઈને ફિલ્મમેકર્સને ઘણી આશા હતી. માનવામાં આવી રહ્યુ હતું કે, નમસ્તે લંડનની સફળતા અને પરિણીતી-અર્જુનની જોડી નમસ્તે ઈંગ્લેન્ડને સફળ બનાવશે. પરંતુ આમ થઈ ન શક્યુ. ફિલ્મ પાંચમાં દિવસે જ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ ગઈ. શરુઆતના દિવસે જ ફિલ્મને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો નહીં. […]

Uncategorized
mn નમસ્તે ઇંગ્લેન્ડ પર ભારે પડી બધાઇ હો....
મુંબઈ,
અર્જુન કપુર અને પરિણીતી ચોપડા સ્ટારર ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ને લઈને ફિલ્મમેકર્સને ઘણી આશા હતી. માનવામાં આવી રહ્યુ હતું કે, નમસ્તે લંડનની સફળતા અને પરિણીતી-અર્જુનની જોડી નમસ્તે ઈંગ્લેન્ડને સફળ બનાવશે. પરંતુ આમ થઈ ન શક્યુ.
Image result for namastey england badhaai ho
ફિલ્મ પાંચમાં દિવસે જ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ ગઈ. શરુઆતના દિવસે જ ફિલ્મને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો નહીં. વીકેન્ડ સુધી નમસ્તે ઈંગ્લેન્ડે માત્ર 6 કરોડ રુપિયાની જ કમાણી કરી શકી છે.
Image result for namastey england badhaai ho
જ્યારે સોમવારે ફિલ્મે માત્ર 55 લાખનો બિઝનેસ કર્યો. આ ફિલ્મ પર આયુષ્માનની ફિલ્મ બધાઈ હો ભારે પડી રહી છે.  બધાઈ હો ફિલ્મે સોમવારે 5.50 કરોડનો બિઝનેસ કર્યો આ સાથે જ તેની પાંચ દિવસની કમાણી 50.75 કરોડ રુપિયા થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.