Not Set/ દુબઈમાં રહેનારા આ ભારતીય રાતોરાત બની ગયા કરોડપતિ, લોટરીમાં જીત્યા આટલા રૂપિયા

દુબઈમાં વસવાટ કરતા એક ભારતીયના નસીબ રાતોરાત ઉઘડી ગયું છે. આ વ્યક્તિને દસ લાખ અમેરિકન ડોલર એટલે કે ૭.૩ કરોડ ભારતીય રૂપિયાની લોટરી લાગી છે. ખલીજ ટાઈમ્સ દ્વારા આ ખબર આપવામાં આવી હતી. દુબઈમાં છેલ્લા છ વર્ષથી રહેનારા સૌરવને આ લોટરી લાગી હતી. સૌરવ એક વીમા કંપનીમાં કામ કરે છે. આ ઉપરાંત બીજા બે લોકોની […]

Top Stories World Trending
lollll દુબઈમાં રહેનારા આ ભારતીય રાતોરાત બની ગયા કરોડપતિ, લોટરીમાં જીત્યા આટલા રૂપિયા

દુબઈમાં વસવાટ કરતા એક ભારતીયના નસીબ રાતોરાત ઉઘડી ગયું છે. આ વ્યક્તિને દસ લાખ અમેરિકન ડોલર એટલે કે ૭.૩ કરોડ ભારતીય રૂપિયાની લોટરી લાગી છે.

ખલીજ ટાઈમ્સ દ્વારા આ ખબર આપવામાં આવી હતી. દુબઈમાં છેલ્લા છ વર્ષથી રહેનારા સૌરવને આ લોટરી લાગી હતી. સૌરવ એક વીમા કંપનીમાં કામ કરે છે.

આ ઉપરાંત બીજા બે લોકોની કિસ્મત પણ ચમકી છે. જેમાં એક ૪૪ વર્ષીય અજીત બાબુનો સમાવેશ થાય છે. તેમને એક બીએમડબ્લ્યુ કંપનીની મોટરબાઈક મળશે.

લોટરી જીતનારા ત્રીજા વ્યક્તિ શ્રીલંકાના સજીવા નિરંજન છે. તેમને રેંજ રોવર કાર મળશે.