Not Set/ રેપર બાદશાહનું નવું સોંગ રીલીઝ, 1 કરોડ કરતાં વધારે વ્યુ, જોવો વીડીયો

બાદશાહના નવા આલ્બમ સોંગે રિલીઝ થતા જ ધૂમ મચાવી છે. બાદશાહએ જણાવ્યું હતું કે, મેં મારા દર્શકોને પ્રોમિસ કરી હતી, કે 2018 ની શરૂઆતમાં હું આલ્બમનું બીજું સિંગલ આલ્બમ ઓરિજિનલ નેવર એન્ડ્સ(ઓ.એન.ઈ) રિલીઝ કરીશ તે વચન આપ્યું હતું. હની સિંઘએ બોલીવુડમાં ફરી એન્ટ્રી કરી છે. પ્રખ્યાત રેપર બાદશાહના નવા ગાયકનું ગીત યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. ‘DJ વાલે […]

Entertainment
DTBqK5kVwAA8WFv રેપર બાદશાહનું નવું સોંગ રીલીઝ, 1 કરોડ કરતાં વધારે વ્યુ, જોવો વીડીયો

બાદશાહના નવા આલ્બમ સોંગે રિલીઝ થતા જ ધૂમ મચાવી છે. બાદશાહએ જણાવ્યું હતું કે, મેં મારા દર્શકોને પ્રોમિસ કરી હતી, કે 2018 ની શરૂઆતમાં હું આલ્બમનું બીજું સિંગલ આલ્બમ ઓરિજિનલ નેવર એન્ડ્સ(ઓ.એન.ઈ) રિલીઝ કરીશ તે વચન આપ્યું હતું.

હની સિંઘએ બોલીવુડમાં ફરી એન્ટ્રી કરી છે. પ્રખ્યાત રેપર બાદશાહના નવા ગાયકનું ગીત યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. ‘DJ વાલે બાબુ મેરા ગાના ચલાદો’ જેવા સોંગ પછી રેપર બાદશાહ અને આસ્થા ગિલની જોડી ફરી એક વખત આ ગીતમાં જોવા માળી રહી છે.

બાદશાહએ મંગળવારે તેના નવા ગીત “કરેજા” રીલીઝ કર્યું હતું. આ ગીત સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત એક દિવસ અગાઉ રિલીઝ થયું હતું, અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુ લોકોએ આ સોંગ જોઈ ચૂકયા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ બાદશાહએ કહ્યું હતું કે, હું આશા રાખું છું કે તમણે બધાને  આ નવું ગીત પસંદ આવશે. આં ગીતને બાદશાહ દ્વારા લખવામાં આવ્યું છે. આ ગીત ‘ONE-Original Never Ends’ આલ્બમનો એક ભાગ છે. બાદશાહ અનેક ગીતોના રેપ સોંગ બનાવી ચુક્યા છે.