Not Set/ ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહે રક્ષાબંધન પર ગાયું શાનદાર સોંગ મેરે ભૈયા રે.. રાખી કે બંધન…, થઇ રહ્યું છે હીટ

મુંબઇ  ભોજપુરી સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ અક્ષરા સિંહએ રક્ષાબંધન પહેલા રાખીનું સોંગ ગયું છે. અક્ષરાને સિંગિંગ  પણ ખુબ જ પસંદ છે. અક્ષરાએ ‘મેરે ભૈયા રે…. રાખી કે બંધન..’ ગીત ગયું છે. યુટ્યુબ પર આ સોંગને સારો રિસ્પોન્સ મળ્યો છે. ‘રાખી કે બંધન..’ ગીતના લિરિક્સ મનોજ મતલબીએ લખ્યા છે. આ સોંગમાં ભાઈ-બહેનની મસ્તી અને રક્ષાબંધનના દિવસે રાખડીને […]

Navratri 2022 Videos
AAAAAAAA ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહે રક્ષાબંધન પર ગાયું શાનદાર સોંગ મેરે ભૈયા રે.. રાખી કે બંધન..., થઇ રહ્યું છે હીટ

મુંબઇ 

ભોજપુરી સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ અક્ષરા સિંહરક્ષાબંધન પહેલા રાખીનું સોંગ ગયું છે. અક્ષરાને સિંગિંગ  પણ ખુબ જ પસંદ છે. અક્ષરા‘મેરે ભૈયા રે…. રાખી કે બંધન..’ ગીત ગયું છે.

યુટ્યુબ પર આ સોંગને સારો રિસ્પોન્સ મળ્યો છે. ‘રાખી કે બંધન..’ ગીતના લિરિક્સ મનોજ મતલબીએ લખ્યા છે. આ સોંગમાં ભાઈ-બહેનની મસ્તી અને રક્ષાબંધનના દિવસે રાખડીને બાંધવાના રીતિરીવાજોને બતાવામાં આવ્યા છે. આ ગીતને મ્યુઝિક  ડાયરેક્ટર અવિનાશ ઝા છે. આ સોંગ યુટ્યુબ પર  લવલી મ્યુઝિક વર્લ્ડ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

જુઓ વીડીયો..

રક્ષાબંધનના આ સોંગને અત્યારે સુધી 3 લાખથી પણ વધારે વાર જોવામાં આવ્યું છે. અક્ષરા સિંહએ આ પહેલા પણ ઘણી વાર સોંગ ગાઇ ચુક્યા છે. અક્ષરા સિંહએ પોતાના અભિયન ક્ષમતાથી કરોડો લોકોને પોતાના દીવાનના બનાવ્યા છે. એક્ટિંગ સિવાય ક્યારેક-ક્યારેક આલબમમાં પણ પોતાનો અવાજ આપે છે.

રસપ્રદ વાત એ છે કે, અક્ષરા સિંહનો આલબમ યુટ્યુબ પર ભુજપૂરીના દિગ્ગજ ગાયકો પવન સિંહ, ખેસરી લાલ યાદવ, કાંવર ભજનથી વધાર લોકપ્રિય થયું હતું.