Not Set/ વરસાદમાં ડાન્સ કરતી જોવા મળી આ ભોજપુરી એક્ટ્રેસ, ન્યુ સોંગ રિલીઝ, વિડીયો

મુંબઈ ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મોનાલિસા તેની આગામી વેબ સીરીઝ‘દુપુર ઠાકુરપો 2’માટે ચર્ચામાં છે. ફિલ્મ સાથે સંકળાયેલ પોસ્ટર્સ અને સોંગ સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દુપુર ઠાકુરપો 2 નું નવું રેન સોંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. તેમાં, તે વરસાદી ઋતુમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે મોનાલિસા. આપને જણાવી દઈએ […]

Entertainment Videos
mahi00 e1530167632148 વરસાદમાં ડાન્સ કરતી જોવા મળી આ ભોજપુરી એક્ટ્રેસ, ન્યુ સોંગ રિલીઝ, વિડીયો

મુંબઈ

ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મોનાલિસા તેની આગામી વેબ સીરીઝ‘દુપુર ઠાકુરપો 2’માટે ચર્ચામાં છે. ફિલ્મ સાથે સંકળાયેલ પોસ્ટર્સ અને સોંગ સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દુપુર ઠાકુરપો 2 નું નવું રેન સોંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. તેમાં, તે વરસાદી ઋતુમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે મોનાલિસા.

આપને જણાવી દઈએ કે આ સોંગ ઝૂમાં બોદીની ભૂમિકા નિભાવી રહી મોનાલિસા પર ફિલ્માંકન કરવામાં આવ્યું છે, ગીતમાં, તે ચોમાસામાં દારૂના નશામાં જોવા મળે છે. મોનાનો ડાન્સ સફેદ સાડીમાં ખૂબ બોલ્ડ છે ગીતનું શીર્ષક “બોદી” છે. આ વિડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે અને તેને 2.2 મિલિયન જેટલા યુઝર મળી ચુક્યા છે.

જુઓ વિડીયો 

થોડા દિવસો પહેલા મોનાલિસીના શોનું એક પ્રમોશનલ ગીત જાહેર કરવામાં આવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. તેમાં, મોનાલીસ બોલ્ડ દેખાતી હતી. બંગાળી ભાભીના રૂપમાં દર્શકો તેમના ખૂબ જ પંસદ કરી રહ્યા છે.

આ સોંગમાં, મોનાલિસા ચશ્મા પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. જો તમે બંગાળી નહી આવડતું હોય તો પણ તમે આ સોંગનો આનંદ માણી શકશો. તે એક મિલિયન કરતા વધારે લોકો દ્વારા જોવામાં આવ્યું હતું. મોનાલિસા ભોજપુરી ફિલ્મોનું જાણીતું નામ છે અને તેના સારા એવા ચાહકો પણ છે.