Not Set/ બોલીવુડ એક્ટર વરુણ ધવન બન્યા કાકા ,ભાભી જાનવીએ આપ્યો પુત્રીને જન્મ

મુંબઈ બોલીવુડ એક્ટર વરુણ ધવન કાકા બની ગયા છે. તેમના મોટા ભાઈ રોહિત ધવનની પત્ની જાનવી દેસાઇએ પુત્રીને જન્મ આપ્યો છે.જો કે, ધવનના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી કરવામાં આવ્યું નથી. મળતી માહિતી પ્રમાણે વરૂણ ધવનની ભાભીએ પુત્રીને જન્મ આપ્યો છે. ઘરમાં એક નાનકડી પરીની આગમનને કારણે ધવન પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. તેઓ […]

Entertainment
mahu jnb બોલીવુડ એક્ટર વરુણ ધવન બન્યા કાકા ,ભાભી જાનવીએ આપ્યો પુત્રીને જન્મ

મુંબઈ

બોલીવુડ એક્ટર વરુણ ધવન કાકા બની ગયા છે. તેમના મોટા ભાઈ રોહિત ધવનની પત્ની જાનવી દેસાઇએ પુત્રીને જન્મ આપ્યો છે.જો કે, ધવનના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી કરવામાં આવ્યું નથી.

Image result for varun dhawan bhabhi janvi

મળતી માહિતી પ્રમાણે વરૂણ ધવનની ભાભીએ પુત્રીને જન્મ આપ્યો છે. ઘરમાં એક નાનકડી પરીની આગમનને કારણે ધવન પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. તેઓ હાલ પાર્ટી કરવાનું આયોજન કરી રહ્યા છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે  થોડા સમય પહેલા જાનવીની બેબી શાવર પાર્ટી હતી. જેમાં બોલીવુડની સેલિબ્રિટીઝ જોવા મળી હતી. તાજેતરમાં, વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ, ભાઈ રોહિત ધવન અને ભાભી સાથે ડિનર કરવામાં માટે ગયા હતા.વરુણના મોટા ભાઈ રોહિતે જાન્યુઆરી 2012 માં જાનવી સાથે લગ્ન કર્યા હતા અને બંનનું આ પ્રથમ બાળક છે.

Instagram will load in the frontend.

વરુણ ધવન બાળકોને ખુબ જ પ્રેમ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં તેઓ જણાવ્યું હતું કે, હા, હું લગ્ન કરવા માંગુ છો. હું હવે 29 વર્ષનું છું અને હું બાળકોને ખૂન જ પસંદ કરું છું અને મારા પોતાના બાળક હોય. હું લગ્નના બંધનમાં વિશ્વાસ કરું છું.

Instagram will load in the frontend.