Not Set/ ધોરણ-12ના રિઝલ્ટ સરઘસમાં ફોટો પડાવવા મુદ્દે મારામારી

રાજકોટ, ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ આજ રોજ રિઝલ્ટ જાહેર થયુ હતુ. પરિણામ જાહેર થતાની સાથે જ ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિજય સરઘસ કાઢવામા આવ્યુ હતુ. વિજય સરઘસમા ડિજેના તાલે વિદ્યાર્થીઓ તેમજ શાળા સંચાલકો અને શિક્ષકો જુમી રહ્યા હતા. તે સમયે કેટલાંક વિદ્યાર્થીઓ અને સ્કુલના કેમેરામેન વચ્ચે ફોટા પડાવવાના બાબતે માથાકુટ થઈ હતી. ધોળકિયા સ્કૂલનું આજે […]

Top Stories Trending
પાણી 3 ધોરણ-12ના રિઝલ્ટ સરઘસમાં ફોટો પડાવવા મુદ્દે મારામારી

રાજકોટ,

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ આજ રોજ રિઝલ્ટ જાહેર થયુ હતુ. પરિણામ જાહેર થતાની સાથે જ ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિજય સરઘસ કાઢવામા આવ્યુ હતુ. વિજય સરઘસમા ડિજેના તાલે વિદ્યાર્થીઓ તેમજ શાળા સંચાલકો અને શિક્ષકો જુમી રહ્યા હતા. તે સમયે કેટલાંક વિદ્યાર્થીઓ અને સ્કુલના કેમેરામેન વચ્ચે ફોટા પડાવવાના બાબતે માથાકુટ થઈ હતી.

પાણી 4 ધોરણ-12ના રિઝલ્ટ સરઘસમાં ફોટો પડાવવા મુદ્દે મારામારી

ધોળકિયા સ્કૂલનું આજે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રાસ-ગરબા લઇ પરિણામમાં અવ્વલ રહેતા સરઘસ કાઢ્યું હતું. જેમાં ફોટો પડાવાના બાબતે વિદ્યાર્થીઓએ કેમેરામેનને ઢોર માર મારતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

પાણી 5 ધોરણ-12ના રિઝલ્ટ સરઘસમાં ફોટો પડાવવા મુદ્દે મારામારી

મારામારીના પગલે રસ્તા પર ચક્કાજામ જેવી સ્થિતીનુ નિર્માણ થયુ હતુ. તો બિજી તરફ સરઘસ દરમિયાન શાળાના સંચાલકો અને શિક્ષકો હાજર હોવા છતા કોઈ પણ મારામારીને અટકાવવા સામે આવ્યા નહોતા.