Not Set/ સોહા અલી ખાનની પુત્રી થઇ 9 મહિનાની, ફોટો કરો શેર

મુંબઈ સોહા અલી ખાન અને કુણાલ ખેમુની પુત્રી ઈનાયા નોમી ખેમુ, 29 જૂન ના રોજ 9 મહિનાની થઇ હતી. ત્યારે સોહાએ તેની એક ફોટો સોશિયલ મીડિયા શેર કર્યો અને કૅપ્શનમાં લખ્યું કે – આજે તે 9 મહિનાની થઇ ગઈ છે. ઈના એક ક્યુટ કિડ છે અને મીડિયા હંમેશા તેને ફોલો કરે છે. જો કે, સોહાને […]

Entertainment
mahi tyu સોહા અલી ખાનની પુત્રી થઇ 9 મહિનાની, ફોટો કરો શેર

મુંબઈ

સોહા અલી ખાન અને કુણાલ ખેમુની પુત્રી ઈનાયા નોમી ખેમુ, 29 જૂન ના રોજ 9 મહિનાની થઇ હતી. ત્યારે સોહાએ તેની એક ફોટો સોશિયલ મીડિયા શેર કર્યો અને કૅપ્શનમાં લખ્યું કે – આજે તે 9 મહિનાની થઇ ગઈ છે.

ઈના એક ક્યુટ કિડ છે અને મીડિયા હંમેશા તેને ફોલો કરે છે. જો કે, સોહાને આ વાત પસંદ નથી સોહાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મેં એવી લાઈફ પસંદ કરી છે કે જેમાં મારે પબ્લિક વચ્ચે રહેવું પડે છે. પરંતુ આમાં મારી દીકરીનો કોઈ જ વાંક નથી.મીડિયાએ તેને એકલી છોડી દેવી જોઈએ જ્યારે હું નાની હતી. ત્યારે કોઈ ફોટોગ્રાફર મારી પાછળ નતા આવતા અને મારી માતા મારી બધી જ પેરેંટ્સ-ટીચર મિટિંગ એટેન્ડ કરતા હતા.

સોહા ઘણીવાર પુત્રી સાથે જોવા મળે છે પોતાની પુત્રી સાથે સમય વીતવા અને તેની સંભાળ લેવા માટે, સોહાએ એક વર્ષ માટે ફિલ્મોમાંથી પોતાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. ઈનાયા તેના કઝિન તૈમુરથી કન્પેયર કરવામાં આવે છે.