Not Set/ વિરાટની અનુષ્કા બની ડરામણી, જોવો ‘પરી’ નું ખૌફનાક ટ્રેલર

અનુષ્કા શર્માએ બુધાવરે પોતાના ટ્વીટર હેન્ડલ પર ‘પરી’ ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. આં ફિલ્મનું ટીઝર ખુબ જ ખૌફનાક છે. ટીઝરમાં અનુષ્કા શર્માનો ફેશ જોઈ શકાય છે જે ખુબ જ ડરામણો લાગી રહ્યો છે. આ ટીઝરમાં અનુષ્કા શર્મા ભૂતના રોલમાં દર્શકોને ડરાવવા માટે આવી રહી છે. આ ફિલ્મ 2 ફેબ્રુઆરી 2018માં રીલીઝ થશે. Pari…First Look […]

Entertainment
pari વિરાટની અનુષ્કા બની ડરામણી, જોવો ‘પરી’ નું ખૌફનાક ટ્રેલર

અનુષ્કા શર્માએ બુધાવરે પોતાના ટ્વીટર હેન્ડલ પર ‘પરી’ ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. આં ફિલ્મનું ટીઝર ખુબ જ ખૌફનાક છે. ટીઝરમાં અનુષ્કા શર્માનો ફેશ જોઈ શકાય છે જે ખુબ જ ડરામણો લાગી રહ્યો છે. આ ટીઝરમાં અનુષ્કા શર્મા ભૂતના રોલમાં દર્શકોને ડરાવવા માટે આવી રહી છે. આ ફિલ્મ 2 ફેબ્રુઆરી 2018માં રીલીઝ થશે.

10 સેકન્ડનાઆ ટીઝરમાં અનુષ્કા શર્મા ખુબ જ ભયાનક લાગી રહી છે. અને ફિલ્મમાં તેનામાં કોઈ આત્મા ઘુસી જાય છે અને તેના ગાલ પર ચીરા પડવા લાગે છે, એક સીનમાં અનુષ્કા શર્મા પોતાના હાથમાં ખીલ્લો મારી રહી છે, ફિલ્મનું ટીઝર લોન્ચ કરતાં તેમાં લખ્યું હતું કે, ‘તમણે ઊંઘ સારી આવે’.

અનુષ્કા શર્માનું આ ફિલ્મનું પોસ્ટ ગયાં વર્ષે રીલીઝ કરવામાં આવ્યું હતું, પોસ્ટર જોઇને લાગી રહ્યું હતું કે ફિલ્માં અનુષ્કા શર્મા આ રોલમાં ખુબ જ ખૌફનાક રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મુબઈ અને કોલકાતામાં કરવામાં આવ્યું છે.