Not Set/ યુપીએસસી પરીક્ષામાં ૪૪ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા, હવે ઈન્ટરવ્યું ૧૮ ફેબ્રુઆરીએ

યુપીએસસીનુ મુખ્ય પરિણામ જાહેર થઇ ગયું છે. આ પરીક્ષા ૨૮ ઓક્ટોબર ૨૦૧૭માં લેવાઈ હતી. જેમાં ગુજરાતના ૪૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરિણામો જાહેર થયા પછી. હવે યુપીએસસી ઈન્ટરવ્યુની પ્રકિયા ૧૮ ફેબ્રુઆરીએ શરૂ કરશે. યુપીએસસી પરીક્ષામાં સ્પીપાના ૨૫ વિદ્યાર્થીઓની પાસ થયા હતા. અને દેશમાંથી ૧૩,૩૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં ૨૫૬૮ વિદ્યાર્થીઓની ફાઈનલ સિલેકશન માટે […]

Gujarat
UPSC Recruitment Notification 2018 2017111012224755 યુપીએસસી પરીક્ષામાં ૪૪ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા, હવે ઈન્ટરવ્યું ૧૮ ફેબ્રુઆરીએ

યુપીએસસીનુ મુખ્ય પરિણામ જાહેર થઇ ગયું છે. આ પરીક્ષા ૨૮ ઓક્ટોબર ૨૦૧૭માં લેવાઈ હતી. જેમાં ગુજરાતના ૪૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પરિણામો જાહેર થયા પછી. હવે યુપીએસસી ઈન્ટરવ્યુની પ્રકિયા ૧૮ ફેબ્રુઆરીએ શરૂ કરશે.

યુપીએસસી પરીક્ષામાં સ્પીપાના ૨૫ વિદ્યાર્થીઓની પાસ થયા હતા. અને દેશમાંથી ૧૩,૩૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં ૨૫૬૮ વિદ્યાર્થીઓની ફાઈનલ સિલેકશન માટે પસંદગી થઇ હતી. જેમાં ગુજરાતમાંથી ૧૮૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. સ્પીપાના ૧૩૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૪૩ નુ ફાઈનલ સિલેકશન થયું હતું. હવે યુપીએસસીનુ ૯ ફેબ્રુઆરીએ ફાઈનલ સિલેકશન શરુ થશે.