Not Set/ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી શ્વાનની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

બનાસકાંઠામાંથી શ્વાનની હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાઇ ગયા છે.ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી આ બે શખ્સો શ્વાનની હેરાફેરી કરતા હતા.બોક્સમાં શ્વાનને બંધ કરી હેરાફેરી કરવામાં આવતી હતી.ચેકિંગ દરમિયાન અમીરગઢ બોર્ડર પરથી લકઝરી બસમાંથી ૯ લેબ્રા ડોરના બચ્ચા મળી આવ્યા.પોલીસે બે શખ્સની ધરપકડ કરી લેબ્રા ડોગના ૯ બચ્ચા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat
dc2a1322fee0159318d46c974ee4451c ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી શ્વાનની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા