Not Set/ ૨૦૧૭માં ખુબ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘પદ્માવતી’ જાન્યુઆરીની આ ડેટે થશે રીલીઝ

છેલ્લા ઘણા દિવસોથી ‘પદ્માવતી’ મુવી વિરોધનો સામનો કરી રહી છે. ત્યારે આ ફિલ્મ આ જાન્યુઆરીમાં થાય તેવી શક્યા છે. ફિલ્મ પદ્માવતીને પુરા વર્ષ ખુબ જ ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીએ ગુરુવાર રાતે તેમના વિતરકોથી જાણવાની કોશિશ કરી છે, કે ફિલ્મ જાન્યુઆરીમાં રીલીઝ થાય તો તે કેટલા તૈયાર છે. આ સમાચાર સાંભળતા […]

Entertainment
Untitled design 2 ૨૦૧૭માં ખુબ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘પદ્માવતી’ જાન્યુઆરીની આ ડેટે થશે રીલીઝ

છેલ્લા ઘણા દિવસોથી ‘પદ્માવતી’ મુવી વિરોધનો સામનો કરી રહી છે. ત્યારે આ ફિલ્મ આ જાન્યુઆરીમાં થાય તેવી શક્યા છે. ફિલ્મ પદ્માવતીને પુરા વર્ષ ખુબ જ ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીએ ગુરુવાર રાતે તેમના વિતરકોથી જાણવાની કોશિશ કરી છે, કે ફિલ્મ જાન્યુઆરીમાં રીલીઝ થાય તો તે કેટલા તૈયાર છે.

dc Cover m4a5rpjv49vclk81be4db6qdk4 20170127190622.Medi 1 ૨૦૧૭માં ખુબ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘પદ્માવતી’ જાન્યુઆરીની આ ડેટે થશે રીલીઝ

આ સમાચાર સાંભળતા જ બોલીવૂડમાં ભુંકપ આંવી ગયો છે. અક્ષયકુમારની ફિલ્મ પેડમેન પણ 25 જાન્યુઆરીએ રીલીઝ કરવામાં લાગ્યાં છે. 26 જાન્યુઆરીએ રીલીઝ થવાવાડી નીરીજ પાંડેની ફિલ્મ અય્યારી પણ આ ફિલ્મે લઈને ચિંતામાં આવી ગયા છે.