Not Set/ સજંય દત્ત સવારે ઉઠીને દારૂથી કોગળાં કરતાં હતાં :મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટે રવિવારે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સંજય દત્તને નશાની ખુબ જ ખરાબ આદત પડી ગઈ હતી. તે સવારે ઉઠીને પહેલા હિરોઈન વિષે વિચારતો. મહેશ ભટ્ટની છોકરી પૂજા ભટ્ટને પણ દારૂ પીવાની ખુબ ખરાબ આદત હતી. આં વિશે તેને ઘણી વાર વાત કહી છે. ‘ભટ્ટ નેચુરલી’  રેડીયો શો માં તેમણી છોકરી હોસ્ટ રીતિ […]

Entertainment
1 1515375484 સજંય દત્ત સવારે ઉઠીને દારૂથી કોગળાં કરતાં હતાં :મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટે રવિવારે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સંજય દત્તને નશાની ખુબ જ ખરાબ આદત પડી ગઈ હતી. તે સવારે ઉઠીને પહેલા હિરોઈન વિષે વિચારતો.

મહેશ ભટ્ટની છોકરી પૂજા ભટ્ટને પણ દારૂ પીવાની ખુબ ખરાબ આદત હતી. આં વિશે તેને ઘણી વાર વાત કહી છે. ‘ભટ્ટ નેચુરલી’  રેડીયો શો માં તેમણી છોકરી હોસ્ટ રીતિ જોવા મળે છે. પૂજા ભટ્ટે જાતે જ કહ્યું હતું કે તેને દારૂ પીવાની ખુબ જ ખરાબ આદત પડી ગઈ હતી. અને હવે હું દારૂથી દુર રહેવાની પૂરી કોશિશ કરી છું.

પૂજા ભટ્ટે કહ્યું કે, સંજય દત્ત સાથે અમે સડક 2 ફિલ્મ બનાવી રહ્યાં છીએ જેમાં સંજય દત્તનું વાસ્તવિક અને વર્તમાન સમયને બતાવવામાં આવશે. વર્ષ 1991માં હીટ ફિલ્મ ‘સડક’ ની સ્વીકલ છે.